VMC Bharti 2023 Exam Date Declared : જુનિયર કલાર્ક વર્ગ-3 સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તારીખ જાહેર

VMC Bharti 2023 Exam Date Declared વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા મહાનગરપાલિકાની જુનિયર કલાર્ક વર્ગ-3 સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તારીખ જાહેરકરવામાં આવી છે. વધુમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા વડોદરા મહાનગરપાલિકાની જુનિયર કલાર્ક વર્ગ-૦૩ સંવર્ગની કુલ ૫૫૨ જગ્યાઓ ભરવા માટેની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાનું તા.૦૮/૧૦/૨૦૨૩ ને રવિવારના રોજ આયોજન કરેલ છે. અનિવાર્ય કારણોસર મંડળ આ કાર્યક્રમમાં ફેરફાર કરી શકશે.આ આર્ટિકલ માં તમામ માહિતી આપવામાં આવેલ છે.

VMC Bharti 2023 Exam Date Declared | મહાનગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી

વિભાગનું નામ વડોદરા મહાનગરપાલિકા
આર્ટિકલનું નામ VMC Bharti 2023 Exam Date Declared
આર્ટિકલ કેટેગરી Latest Job , Sarkari Result
પોસ્ટનું નામ વિવિધ
અરજી મોડ ઓફલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ 25/08/2023
સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in
VMC Bharti 2023 Exam Date Declared
VMC Bharti 2023 Exam Date Declared

વડોદરા મહાનગરપાલિકાની જુનિયર કલાર્ક વર્ગ-3 સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તારીખ જાહેર

વડોદરા મહાનગરપાલિકાની જુનિયર કલાર્ક વર્ગ-3 સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાનું તા.૦૮/૧૦/૨૦૨૩ ને રવિવારના રોજ આયોજન કરેલ છે. સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા માટેનો વિગતવાર કાર્યક્રમ પરીક્ષાની તારીખના પંદર દિવસ પહેલા મંડળની વેબસાઈટ (https://gsssb.gujarat.gov.in) પર મૂકવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ જરૂરી નોંધ લેવા તેમજ મંડળની વેબસાઈટ જોતા રહેવા આથી જણાવવામાં આવે છે.

Important Link

ઓફિસિઅલ જાહેરાત અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
હોમ પેજ માટે  અહી ક્લિક કરો

Leave a Comment