AC Service :- ઘરે બેઠા કરો AC સર્વિસ આ રીતે

AC Service: શિયાળો ધીમે ધીમે વિદાઇ લઇ રહ્યો છે. અને ધીમે ધીમે ગરમીઓની શરૂઆત થઇ રહિ છે. હવે લોકો ગરમીઓથી બચવા માટે વિવિધ કુલીંગ ગેજેટનો સહારો લેતા હોય છે. જેમા એ.સી. મુખ્ય છે. એ.સી. આખો શિયાળો બંધ રહેતુ હોવાથી તેમા ધૂળ અને અન્ય કચરો જામી જતો હોવાથી એ.સી. પુરતુ કુલીંગ આપતુ નથી.

લોકો સામાન્ય રીતે એ.સી. સર્વીસ કરાવવા માટે 1000 થી 1500 જેટલો ખર્ચ કરતા હોય છે. પરંતુ હવે એ.સી. સર્વીસ કરાવવા માટે ખર્ચ કરવાની જરૂર નથી તમે ઘરે જ જાતે એ.સી. સર્વીસ કરી શકો છો.

AC Service

ઉનાળાની ની ગરમીની સિઝન શરૂ થવા માંડી છે અને થોડા દિવસોમાં તેનાથી છૂટકારો મેળવવા માટે લોકો વિવિધ પ્રકારન કુલીંગ ગેજેટ જેવા કે AC અને કુલરનો ઉપયોગ કરવાનુ શરૂ કરશે. ઉનાળો શરૂ થતા જ લોકો સામાન્ય રીતે કારીગર બોલાવી એ.સી. ની સર્વિસ કરાવતા હોય છે. કારણ કે એ.સી. ઘણા મહિનાઓથી બંધ હોવા થી ડસ્ટ જામી ગઇ હોય છે.

આવી સ્થિતિમાં, જો તમારે ACની સર્વિસ કરાવવાની હોય અને અને જો તમે તેમા માટે ખર્ચ કરવા જતા હોય તો જરા થોભી જજો. એ.સી. સર્વિસ કરાવવા માટે અહિં કેટલીક ટીપ્સ આપી છે. જેની મદદથી તમે ઘરે જ જાતે એ.સી. સર્વિસ કરી શકસો અને ખર્ચો બચાવી શકસો.

ઉનાળાની શરૂઆત મા એ.સી. સર્વિસ અને રીપેરીંગ માટે કારીગરોની ડીમાન્ડ વધુ રહેતી હોવાથી શક્ય છે કે કારીગર તાત્કાલીક સર્વિસ કરવા માટે પણ આવી શક્તા નથી. અને કયારેક તમારે વધુ ખર્ચ કરવો પડે તેવુ પણ બને શકે.

જો તમારે સમયસર એસ.સી. ની સર્વિસ કરવાની જરૂર હોય અને તમે ખર્ચ પણ બચાવવા માંગતા હોય તો એ.સી. સર્વિસ કરવા માટે અહિં કેટલીક ટીપ્સ આપી છે. જે તમારો ખર્ચ તો બચાવશે જ ઉપરાંત તમારૂ એ.સી. વધુ કુલીંગ આપશે. સમયસર એ.સી. ની સર્વિસ થવાથી તમારા એ.સી. ગેજેટની લાઇફ પણ વધી જશે.

કેવી રીતે કરશો AC સર્વિસ ?

જો તમે ઘરે જાતે જ એ.સી. સર્વિસ કરવા માંગતા હોય તો તેના માટે નીચેના જેવી ટીપ્સ ફોલો કરો.

  • જો તમે AC મા સારુ કુલીંગ મેળવવા માંગતા હોય તો તમારે તેની સમયસર સર્વિસ કરાવવી જરૂરી છે.
  • એ.સી. ની સર્વિસ કરાવવા માટે સિઝનની શરૂઆત બેસ્ટ સમય છે.સીઝન ની શરૂઆત મા જો કોઈ કારણસર એ.સી. ની સર્વિસ ન કરાવી શકયા હોય તો તમે એ.સી. નુ ફિલ્ટર જાતે પણ સાફ કરી શકો છો.
  • જો AC ઓપન વિન્ડો હોય, તો ફિલ્ટર તેના પાછળના ભાગમાં હોય છે, જો યુનિટ AC હોય તો તે તેના આઉટડોર યુનિટમાં હશે. ફિલ્ટરને ઓછા પ્રેસરથી પણ સરળતાથી સાફ કરી શકાય છે.
  • એ.સી. ની વિન્ડો ઓપન કરી તેના ફીલ્ટર કાઢી તેમા જામેલી ડસ્ટ વ્યવસ્થિત દૂર કરો.
  • ત્યારબાદ બ્લોઅર નો ઉપયોગ આખા એ.સી. યુનીટ મા જામેલી ડસ્ટ દૂર કરો.
  • કૂલિંગ કોઇલને કૂલિંગ કન્ડેન્સર પણ કહે છે. જ્યારે તે ખરાબ થઇ ગયુ હોય ત્યારે પણ ACની ઠંડક ઓછી થઈ જતી હોય છે. વિન્ડો AC માં તે જમણી બાજુએ આવેલ હોય છે અને સ્પ્લિટ ACમાં તે ઇન્ડોર યુનિટની અંદર હોય આવેલ હોય છે. તેને સાફ કરવા માટે, ઉપરના કવરને દૂર કરીને અને ટૂથબ્રશનો ઉપયોગ કરીને તેમા જામેલી ડસ્ટ સરળતાથી સાફ કરી શકાય છે.
  • એ.સી. ના કુલીંગ મા ઘટાડો થવાનુ એક કારણ સૂર્યપ્રકાશમા રાખવામા આવતા યુનીટ પણ છે. કારણ કે મોટા ભાગના સ્પ્લિટ AC ના યુનીટ તડકામાં રાખવામાં આવતા હોય છે. ACનો ભાગ તડકામાં હોવાથી ગરમ થાય છે જેથી ઠંડકની ક્ષમતાને અસર કરે છે.

Important Link

વધુ માહિતી માટે  અહીં ક્લીક કરો 
હોમ પેજ માટે  અહીં ક્લીક કરો 

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને AC Service સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ

Leave a Comment