અંબાલાલ ની આગાહિ 2024 :15 સપ્ટેમ્બર બાદ વધી શકે સાપ કરડવાના બનાવો

અંબાલાલ ની આગાહિ 2024 agahi-of-ambalal : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે ચોંકાવનારી આગાહી, રાજ્યમાં જૂન સુધી ચાલુ રહેશે માવઠા, આ તારીખ બાદ સાપ કરડવાના બનાવો વધી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ ની આગાહિ ઘણી સાચી પડે છે.

ચોમાસાને લઈને હાલ ગુજરાતમા બે વાતો થઈ રહી છે. એક તરફ કેટલાંક નિષ્ણાતો વિધિવત ચોમાસુ બેસી ગયાનો દાવો કરે છે. તો બીજી તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. આ સ્થિતિની વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલે આવખતે ઝેરીલા સાપના ઉપદ્રવની આગાહી કરીને સૌ કોઈને ચોંકાવી દીધાં છે

એ જ કારણ છેકે, વરસાદની સિઝનમાં સર્પદંશના બનાવો વધુ જોવા મળી છે. શહેરી વિસ્તારની સરખામણીએ ગ્રામીણ વિસ્તારોમાં સર્પદંશના બનાવો ખુબ વધારે માત્રામાં જોવા મળે છે. તેથી આ સિઝનમાં સાપ કરવાથી લોકોના મોતની ઘટનાઓ પણ વધે છે. જેથી દરેકે સતર્ક રહેવાની જરૂર છે

સામાન્ય રીતે વરસાદની સિઝનમાં સાપ તેના દરમાંથી બહાર નીકળતા હોય છે. કારણકે, વરસાદનું પાણી જમીનમાં જતા સાપના દરમાં ભારે ગરમી અને બફારો થતો હોય છે. એવામાં સાપ દરની બહાર આવી જતાં હોય છે. આ સ્થિતિમાં સાપ વરસાદી પાણીમાં વહીને ગમે ત્યાં પહોંચી શકે છે.

આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, 15 સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં ઝેરીલા સાપનો ઉપદ્રવ વધી શકે છે. ખાસ કરીને 15 સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં સર્પદંશના એટલેકે, સાપ કરડવાના બનાવો પણ વધવાની શકયતાઓ છે.

અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, 15 સપ્ટેમ્બર બાદ આંધી વંટોળ સાથે વરસાદ આવી શકે છે. આ સ્થિતિમાં ગુજરાતમાં ઝેરીલા સાપનો ઉપદ્રવ વધી શકે છે. લોકોએ સાવચેત રહેવાની જરૂર છે.

અંબાલાલ ની આગાહિ 2024 । agahi-of-ambalal

ગુજરાતમાં ભરઉનાળે ગરમીને બદલે માવઠાની સિઝન જામી છે. એક પછી એક માવઠા ખેડૂતોના તૈયાર પાકને નુકશાન પહોચાડી રહ્યા છે. જેનુ સૌથી વધુ નુકશાન ખેડૂતો ને થ ઈ રહ્યુ છે. તૈયાર પાકને નુકસાન થતાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. આ સાથે જ રાજ્યમાં માર્ચ મહિનાના અંતમાં પણ માવઠાની આગાહીઓ કરવામાં આવી છે. સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ માવઠા અંગે મોટી આાગહી કરી છે. અંબાલાલ પટેલે તો છેક જૂન મહિના સુધી માવઠા ચાલુ રહેશે તેવી આગાહી કરી છે.

2.ambalal patel say snake bites increase

15 સપ્ટેમ્બર બાદ સાપનો ઉપદ્રવ વધશે

હવામાન બાબતે ખૂબ જ નિષ્ણાત એવા અંબાલાલ પટેલની આગાહીઓ મોટાભાગે સાચી પડે છે. તેમણે આગાહિ કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં છેક જૂન મહિના સુધી માવઠા ચાલુ રહેશે. આ દરમિયાન તેમણે એક બીજી પણ ચોંકાવનારી અને વિચિત્ર આગાહી કરી છે. આ વખતે અંબાલાલે સર્પદંશ અંગે આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે, 15 સપ્ટેમ્બર બાદ આંધી વંટોળ સાથે વરસાદ આવી શકે છે. 15 સપ્ટેમ્બર બાદ સાપનો ઉપદ્રવ સાથે સાપ કરડવાના બનાવો પણ વધવાની શકયતાઓ રહેલી છે.

અંબાલાલ ની વરસાદની આગાહિ

અંબાલાલ પટેલે આગાહિ કરતા જણાવ્યુ છે કે, રાજયમા 31મી માર્ચ સુધી ફરી માવઠું થઈ શકે છે. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ને કારણે રાજ્યમાં માવઠું થવાની શકયતા છે. આવતીકાલથી ત્રણ દિવસ ગુજરાત માટે ભારે રહી શકે છે. વીજળીના કડાકા સાથે ઘણાં વિસ્તારમાં કરા પણ પડવાની શકયતા છે. જે બાદ ભેજના કારણે ત્રણથી આઠ એપ્રિલ સુધી ફરી રાજ્યમાં વાતાવરણ પલટાશે અને વાદળછાયું વાતારણ રહેવાની શક્યતાઓ રહેલી છે. 8થી 14 એપ્રિલ સુધી આંધી, વંટોળ સાથે કમોસમી વરસાદ અને કરા પડવાની આગાહિ છે. જેથી 8થી 14 એપ્રિલ સુધી ખેડૂતોએ સાવધ રહેવું પડશે.

હવામાન નિષ્ણાત અંબાલાલે વધુમાં આગાહિ કરતા જણાવ્યુ કે, 22 એપ્રિલ, અખાત્રીજના દિવસે પણ માવઠું થવાની શકયતા છે. ચોમાસાની શરૂઆતમાં બંગાળની ખાડીમાં વંટોળ રહેવાની શક્યતા છે.

અંબાલાલ માવઠુ આગાહિ

કેરી પકવતા ખેડૂતો માટે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે કે, અત્યારના હવામાનને કારણે બાગાયતી પાકો જ નહીં પરંતુ અનાજના પાક અને કપાસનાં પાકમાં ઇયળો નો ઉપદ્રવ વધવાની શકયતા રહેશે. જ્યારે કેરીના પાકમાં આંબાના મોર જ ગળી જશે. આ વખતે કેરીના પાકને મોટા નુકસાનની શકયતા છે. મે મહિનામાં બાકી રહેલી કેરીને પણ નુકસાન થવાની શકયતા છે.

અગત્યની લીંક

Whatsapp Group માં જોડાવા અહીં ક્લિક કરો
 Google News પર Follow કરવા  અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે  અહીં ક્લિક કરો

Leave a Comment