Ambalal Patel forecast ખેડૂતો ઓજારો લઈને તૈયાર થઈ જાવ, વાવણી લાયક વરસાદ વિશે અંબાલાલની મોટી આગાહી

Ambalal Patel forecast : ખેડૂતો ઓજારો લઈને તૈયાર થઈ જાવ, વાવણી લાયક વરસાદ વિશે અંબાલાલની મોટી આગાહી ખેડૂતો માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખે વાવણી લાયક વરસાદ પડશેહવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ નવી આગાહી જાહેર કરી છે. જેમાં 10 અને 11 તારીખમાં મુંબઈમાં વરસાદ થવાની શક્યતા છે. તેમજ દક્ષિણ મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ 12 જૂનનાં રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે.

તો ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતનાં વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. તો કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે છે. 21 જૂનનાં રોજ બંગાળનાં ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન સર્જાઈ શકે છે.

Ambalal Patel forecast  । વાવણી લાયક વરસાદ રહેવાની શક્યતા

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી સમયમાં વરસાદની આગાહી વ્યકત કરી છે. આગામી 9 થી 12 જૂન વચ્ચે ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે. તેમજ 15 તારીખ સુધી ચોમાસુ ગુજરાતમા પહોંચી જશે. તેમજ કેરળ કાંઠે બેઠેલું ચોમાસુ્ કર્ણાટક, છત્તીસગઢને પાર કરી દક્ષિણ મહારાષ્ટ્ર સુધી પહોચી જશે.

ભારે થી અતિભારે વરસાદ થશે

Ambalal Patel forecast : 10 જૂન સુધી મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. વેલમાર્કમાં થી લો પ્રેશર સર્જાતા મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. તેમજ વેલમાર્કમાં થી લો પ્રેશર બનતા ચક્રવાતની શક્યતા ટળી છે. સમુદ્રમાં કરંટ સાથે પવન જોવા મળી શકે છે. તેમજ વાહન વ્યવહાર પર અતિભારે વરસાદની અસર પડી શકે છે

રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવના

દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં આજે વરસાદ થઈ શકે છે. ભારે પવન સાથે વરસાદ ગુજરાતમાં થવાની શક્યતા છે. તેમજ ગુજરાતમાં હવાનું દબાણ ઘટશે. અમદાવાદ, વિરમગામ તથા ઉત્તર ગુજરાતમાં હવાનું દબાણ રહી શકે છે. ભારે પવનની ગતિ, આંધી વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા છે.

બંગાળના ઉપસાગરમાં ડિપ ડિપ્રેશન બનશે?

17 થી 20 તારીખ દરમ્યાન વેલમાર્ક લો પ્રેશર અરબ સાગરમાં બની શકે છે. બંગાળના ઉપસાગરમાં ડિપ ડિપ્રેશન સક્રિય થઈ શકે છે. 17 થી 21 તારીખ વચ્ચે બંગાળ ઉપસાગરનો ભેજ અને અરબ સાગરને ભેજ મળતા દેશનાં અનેક વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા છે. જૂલાઈ તેમજ ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ પડશે. લાનીનોની અસરનાં કારણે સપ્ટેમ્બરમાં વરસાદ થતા કૃષિ પાકમાં નુકશાન થવાની ભીતી છે

ભારે થી અતિભારે વરસાદ થશે?

10 જૂન સુધી મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. વેલમાર્કમાં થી લો પ્રેશર સર્જાતા મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

Important Links

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ અહિં કલીક કરો
વધુ માહિતી માટે  અહિં કલીક કરો
 હોમ પેજ માટે  અહિં કલીક કરો

Leave a Comment