Ambalal Patel prediction :- 4-5 તારીખમાં વરસાદની શકયતા

Ambalal Patel prediction નવરાત્રી દરમ્યાન રાજ્યમાં વરસાદની સંભાવના છે. જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે. તેમજ ચક્રવાતને કારણે સૌરાષ્ટ્ર સહિતનાં ભાગોમાં વરસાદની અસર થઈ શકેશે.

Ambalal Patel prediction

રાજ્યમાં વરસાદને લઇને હવામાન નિષ્ણાંત એવા  અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, નવરાત્રી દરમ્યાન દક્ષિણ ગુજરાત- સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. તો નવરાત્રી દરમિયાન 3 થી 5 ઓક્ટોબર સુધી વરસાદ પડી શકેશે. 7 થી 12 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

5 ઓક્ટોબર સુધી છૂટાછવાયા વરસાદ! હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, 5 ઓક્ટોબર સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહેશે. સાથે-સાથે નવરાત્રિ દરમિયાન સામાન્ય વરસાદ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રનાં અનેક ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. જેમાં જૂનાગઢનાં અમરેલી, ભાવનગરનાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.

હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ પડશે 5 ઓક્ટોમ્બરમાં હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. તેમજ 10 ઓક્ટોબર થી 13 ઓક્ટોબર દરમ્યાન બંગાળનાં ઉપ સાગરમાં ચક્રવાત થવાની સંભાવના છે. તેમજ નવરાત્રી દરમ્યાન છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે.

Leave a Comment