Ambalal Patel Rain Forecast ગુજરાતમાં ગરમી વચ્ચે ભારે પવન સાથે વરસાદ ની આગાહી કરવામાં આવી રહી છે. આવતા સપ્તાહથી દક્ષિણ ગુજરાતમાં પવન સાથે હળવા વરસાદ ની હવામાન વિભાગે આગાહી વ્યકત કરી છે. જે ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર ગણી શક્ય છે. આ વર્ષે ગુજરાતમાં બે દિવસ વહેલું ચોમાસું આવી શકે છે. હવામાન વિભાગે આ વર્ષનું ચોમાસું સારું રહેવાની આગાહી કરી છે.
Ambalal Patel Rain Forecast 8 અને 9 તારીખમાં વરસાદ આવશે
હવામાન વિભાગે રાજ્યમાં ચોમાસા પહેલા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું કે, 8 અને 9 જૂને ગુજરાતમાં વરસાદ પડી શકે છે. અમદાવાદમાં બે દિવસ વાદળછાયું વાતાવરણ જોવા મળશે. ગઈકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી નોંધાયું હતું. તો ગાંધીનગરમા 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સુરેન્દ્રનગરમાં રાજ્યનું સૌથી વધુ 43 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું હતું.
8 તારીખે ક્યા ક્યાં વરસાદની શક્યતા – વરસાદની આગાહી
8 તારીખે વલસાડ, ડાંગ, તાપી, નવસારી, નર્મદા, છોટાઉદેપુર, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ અને દીવ અને સામાન્ય વરસાદ ની આગાહી હવામાન વિભાગે કરી છે.
આ પણ વાચો :- Heavy Rain Forecast અતિભારે વરસાદની આગાહી
9 તારીખે ક્યાં ક્યાં વરસાદની આગાહી
9 તારીખે પંચમહાલ, ગીર સોમનાથ, દાહોદ, જુનાગઢ, અમરેલી, ભાવનગર સામાન્ય વરસાદ ની આગાહી કરવામાં આવી છે.
Important Links
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
વધુ માહિતી માટે | અહિં કલીક કરો |
હોમ પેજ માટે | અહિં કલીક કરો |