Ambalal Patel Rain Forecast: Ambalal Patel’s ‘stormy’ forecast: Just now, heavy to heavy rain will occur on these dates? How many inches of rain can occur in which parts of Gujarat? Sabarmati river will flood?
Ambalal Patel Rain Forecast: અંબાલાલ પટેલની ‘તોફાની’ આગાહી: બસ હવે આ તારીખોમાં તો ભારેથી અતિભારે વરસાદ થશે? ગુજરાતના ક્યાં ભાગોમાં કેટલા ઇંચ સુધી થઇ શકે છે વરસાદ? સાબરમતી નદી છલકાશે?
Vibhu Patel, Ahmedabad: Cyclone Biporjoy has brought rains and sowing has also been done. Now the arrival of Meghraja is awaited. At the end of Maharashtra, the monsoon has become confused. Waiting for monsoon to advance. In this situation, weather expert Ambalal Patel (Ambalal Patel Rain Forecast) has said that now monsoon will come soon in Gujarat and monsoon will come late but its entry will be explosive. There will be heavy to heavy rains and rivers will overflow.
વિભુ પટેલ, અમદાવાદ: બિપોરજોય વાવાઝોડના કારણે વરસાદ થયો છે અને વાવણી પણ કરવામાં આવી છે. હવે મેઘરાજાના આગમનની રાહ જોવાઇ રહી છે. જ્યારે મહારાષ્ટ્રના છેડે ચોમાસું ગૂંચવાઇ ગયું છે. ચોમાસું આગળ વધે તેની રાહ જોવાઇ રહી છે. આ સંજોગોમાં હવામાન નિષ્ણાતૃ અંબાલાલ પટેલે (Ambalal Patel Rain Forecast) કહ્યું છે કે, હવે જલદી ચોમાસું ગુજરાતમાં આવી થશે અને ચોમાસું મોડું આવશે પરંતુ તેની એન્ટ્રી ધમાકેદાર હશે. ભારેથી અતિભારે વરસાદ થશે અને નદીઓ બે કાંઠે વહેતી થશે.
Weather expert Ambalal Patel while talking to News 18 Gujarati has said that the arrival of monsoon is being awaited in Gujarat. Heavy to very heavy rain will occur in Gujarat due to the monsoon circulation in the Bay of Bengal. Heavy to very heavy rains are likely in parts of the state from June 25 to 30.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું છે કે, ગુજરાતમાં ચોમાસાના આગમનની રાહ જોવાઇ રહી છે. બંગાળના ઉપસાગરમાં ઉભું થતું વરસાદી વહનના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. 25થી 30 જૂનમાં રાજ્યના ભાગો ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે.
He said that parts of central Gujarat, Vadodara, parts of Ahmedabad are likely to experience heavy rainfall. Parts of north-central Gujarat are likely to get rainfall of more than 200 mm. There will be a possibility of rain in parts of East Gujarat. Apart from this, there will be a possibility of heavy rain in parts of Ahwa, Dang, Valsad. Rainfall above 300 mm is likely.
તેમણે કહ્યું કે, મધ્ય ગુજરાતના ભાગો, વડોદરા, અમદાવાદના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગોમાં 200 એમએમથી વધારે વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે.આ ઉપરાંત આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા રહેશે. 300 એમએમ ઉપરનો વરસાદની શક્યતા રહેશે.
Ambalal said that there will be heavy rain in Narmada area. Parts of Surat will also experience heavy to very heavy rains. South Saurashtra will also receive rain. Parts of Saurashtra and Kutch are also likely to receive rain by July 5. Which will be the regular monsoon rain. Also, there will be heavy rain in parts of Odisha, Chhattisgarh in central parts of the country. Heavy rain is also likely in parts of Maharashtra.
અંબાલાલે જણાવ્યું કે, નર્મદા વિસ્તારમાં ભારે વરસાદ રહેશે. સુરતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થશે. જુલાઈ 5 સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. જે ચોમાસાનો વિધિવત વરસાદ હશે. તેમજ દેશના મધ્યભાગોમાં ઓડિશા, છત્તીસગઢના ભાગોમાં ભારે વરસાદ થશે. મહારાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે.
Ambalal Patel has further said that there will be heavy to very heavy rains from 25 to 30 June. Due to which the water levels will increase. Sabarmati river is likely to be on two banks. Narmada river is also likely to be bi-banked and the water level of Tapi river will also increase.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, 25થી 30 જૂનમાં ભારેથી અતિભારે વરસાદ થશે. જેના કારણે જળસ્તરોમાં વધારો થશે. સાબરમતી નદી બે કાંઠે થવાની શક્યતા રહેશે. નર્મદા નદી પણ બે કાંઠે થવાની શક્યતા રહેશે અને તાપી નદીના જળસ્તરમાં પણ વધારો થશે.
Important Links
વધુ માહતી માટે | અહીં ક્લીક કરો |
whatsapp ગ્રુપ માં જોડાવા માટે | અહીં ક્લીક કરો |