વાવાઝોડાની અતિ ભયંકર ચેતવણી; ઓખા બંદર પર અતિ ભયંકર 10 નંબરનું સિગ્નલ લગાવાયું
વાવાઝોડાની અતિ ભયંકર ચેતવણી; વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાય એવી પૂરી શક્યતાને લઈને ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ઓખા બંદર પર 10 નંબરનું અતિ ભયંકર સિગ્નલ લગાવામાં આવ્યું. … Read more