Godown yojana gujarat 2023: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના 2023 અમલમાં મૂકવામાં આવેલી છે. ખેડૂતોને સારો એવો પાક થાય પરંતુ તે પાકને સાચવવા માટે જગ્યા ના હોય અને ચોમાસાની ઋતુ માં ભારે વરસાદના કારણે અથવા વાવાઝોડા તેમજ માવઠાના કારણે ખેડૂતો પોતાનો પાક સંગ્રહ કરી શકતા નથી.
આથી મુખ્ય મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. આ યોજનાએ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા શરૂ કરવામાં આવેલી હતી. આજે હું તમને મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના માટે જરૂરી દસ્તાવેજો, યોજનાનો હેતુ, ઓનલાઇન રજીસ્ટ્રેશન, ડોક્યુમેન્ટ, સહાયના ધોરણો, અરજી કરવાની છેલ્લી તારીખ જેવી વગેરે બાબતો વિશે જણાવીશ.
ગુજરાત મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના એ ગુજરાતના ખેડૂતો માટે એક સારોએવો ફાયદાકારક સાબિત થાય છે. આ યોજના હેઠળ ખેડૂતોને પાકના સંગ્રહ માટે તૈયાર કરવામાં આવે છે. ખેડૂતના શેડ બનાવવા માટે મદદગાર થવા માટે ગુજરાત સરકાર 30,000/- રૂપિયા આપે છે. જેથી ખેડૂતોએ તેમના ભાગે શેડમાં સાચવી શકે અને જ્યારે બજારમાં સારો એવો ભાવ આવે ત્યારે તે વેચી શકે.
Godown yojana gujarat 2023 Apply Online (મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના 2023)
યોજનાનું નામ | મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના 2023 |
કોના દ્વારા યોજના અમલમાં મુકવામાં આવેલ છે (Launched By) | ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ના હસ્તે |
રાજ્ય | ગુજરાત |
લાભાર્થીઓ | ગુજરાતના ખેડૂતો |
લાભ | પાકના રક્ષણ માટે |
ઓફિશિયલ વેબસાઇટ | https://ikhedut.gujarat.gov.in/ |
Godown yojana gujarat 2023: સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજનાનો લાભદાર યોજના સાબિત થઈ છે. આ યોજના હેઠળ ગુજરાતના મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અટલ સરકારે ૩૦ હજાર રૂપિયા એક શેડ દીઠ આપે છે.
આમ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ ગોડાઉન સહાય યોજના હેઠળ ખેડૂતોને 30,000/- રૂપિયા પ્રતિ શેડ સહાય આપવામાં આવે છે. છે.આ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની અને ૪૦૦ કરોડ રૂપિયાથી 1.25 લાખ કરોડ રૂપિયા સુધીની ગોડાઉન સહાય યોજના આપવાનો નિર્ણય કરવામાં આવેલો છે. આ યોજના હેઠળ ગુજરાતમાં 2.32 લાખ ટન પાક નો સંગ્રહ થાય છે.
મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજનાનો હેતુ (Important Features of Godown yojana gujarat 2023)
આ યોજનાથી ગુજરાત સરકારનો હેતુ એવું છે કે પાકને થતા નુકસાનને રોકવા માટે રાજ્ય સરકારે ખેડૂતોને નાણાકીય સહાય આપવા માગે છે. આમા સહાય આપીને ગુજરાત સરકારનો મુખ્ય હેતુ એક ખેડૂતોને મજબૂત બનાવવાનું અને ખેડૂતોના પાકનું રક્ષણ કરવાનો છે.
પાક સંગ્રહ ગોડાઉન યોજના પાત્રતા તથા શરતો (Eligibility criteria)
Godown subsidy in Gujarat 2023: મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાઓની શરૂઆત નીચે મુજબ આપેલી છે જવાન નીચે આપેલ શરતોનું પાલન થતું હશે તો ગોડાઉન યોજના માં સહાય મળવાપાત્ર થશે.
- અરજી કરનાર ખેડૂતને ગુજરાત રાજ્યમાં રહેતો હોવો જોઈએ
- ગુજરાત રાજ્યના અનુસૂચિત(SC) જાતિ અને અનુસૂચિત(ST) જનજાતિ અને આ સિવાયની તમામ જ્ઞાતિઓ માટે આ યોજના લાભદાયક છે.
- આ યોજનાનો લાભ ગુજરાતના તમામ લોકો લઇ શકે છે.
- અરજી કરનાર ખેડૂતે તેમની પાસે જમીન ધરાવતો હોવો જોઈએ અથવા આવાં અધિકારીનો પ્રમાણપત્ર ધરાવતો હોવો.
- આ યોજના હેઠળ એક ખેડૂત ફક્ત એક જ વાર લાભ લઇ શકે છે. એટલે કે ખેડૂતના આ જીવન દરમ્યાન એક જ વખત મળશે આ સહાય.
- આ ગોડાઉન યોજના માટે ખેડૂતે ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- ઓનલાઈન અરજી કરવા માટે ખેડૂતે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
Godown yojana gujarat 2023 Apply Online, Registration
Godown yojana gujarat 2023: મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાની લાભ લેવા માટે ખેડૂત મિત્રો એ આઇ ખેડૂત પોર્ટ ઓફિસિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
આ યોજનાનો લાભ લેવા માટે સૌપ્રથમ તેની વેબસાઈટ પર જઈને યોજનાના વિભાગમાં જઈને ગોડાઉન સહાય યોજના પર ક્લિક કરીને ત્યાં તેમનું ઓનલાઈન ફોર્મ ભરવામાં આવે છે તેમને ફોર્મ ભરવાનું રહેશે.
ગોડાઉન યોજના માટે જરૂરી દસ્તાવેજો (Documents)
ગોડાઉન સહાય યોજના અથવા મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો નીચે મુજબ આપેલા છે.
- આધાર કાર્ડ
- રહેઠાણનો પુરાવો
- ખેડૂત બેંકની પાસબુક ની ઝેરોક્ષ
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- મોબાઇલ નંબર
- ખેડૂત નો ikhedut portal 7 12
- રેશનકાર્ડ
- જો ખેડૂતની ખેતરે ભાગીદારી એટલે કે સંયુક્ત માં હોય તો સંમતિ પત્ર.
Mukhyamantri Pak Sangrah Yojana Application Status | Godown Sahay Yojana Application Form PDF Download
જે ખેડૂતોએ કિસાન પરિવહન યોજના માટે ઓનલાઇન અરજી (ikhedu application status online) કરી હોય તેમને તેમના ફોર્મ ની પ્રિન્ટ (Arji Print) કરવા માટે તેમને આઈ ખેડૂત ની ઓફીસીઅલ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજીની પ્રિન્ટ કાઢી શકે છે.
ikhedut portal | Click Here |
Home Page | Click Here |
FAQs
-
મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનામાં મળવાપાત્ર સહાય કેટલી છે?
જવાબ: 30,000/-
-
મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અથવા ગોડાઉન સહાય યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી છે?
જવાબ: ગુજરાત ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા