Gold Price આજે સોનાના ભાવમાં થયો મોટો ભડકો જાણો 22 અને 24 કેરેટ ગોલ્ડની કિંમત

Gold Price: ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર પણ સોના પર પડી છે. ભારતમાં મંગળવારે સતત બીજા દિવસે સોનાની કિંમતમાં તેજી જોવા મળી છે. જ્યારે ચાંદીની કિંમત ફ્લેટ જોવા મળી છે.

Gold Rate in India: દેશમાં ફેસ્ટિવલ સીઝન રવિવારથી શરૂ થવા અને ઇઝરાયલ હમાસ વચ્ચે લડાઈએ સોનાના ભાવમાં હલચલ વધારી દીધી છે. આજે સપ્તાહના બીજા દિવસે પણ સોનાના ભાવમાં તેજી જોવા મળી છે. ગોલ્ડના 22 કેરેટ અને 24 કેરેટ ભાવમાં 200 રૂપિયાથી 370 રૂપિયા સુધીનો વધારો પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો છે. 22 કેરેટ ગોલ્ડનો ભાવ 53600 રૂપિયા અને 24 કેરેટ ગોલ્ડનો ભાવ 58500 રૂપિયા ઉપર કારોબાર કરી રહ્યો છે. ચાંદીનો ભાવ ફ્લેટ રહ્યો. ચાંદી 72600 રૂપિયા પર ટ્રેડ કરી રહી છે.

Gold Price

દિલ્હીમાં સોનાનો ભાવ
દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 53800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાનો ભાવ 58680 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

અમદાવાદમાં સોનાનો ભાવ
દેશના અન્ય શહેરની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ સોનાની રિટેલ કિંમત 53700 રૂપિયા છે અને 24 કેરેટ સોનાની કિંમત 58580 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે

ચેન્નઈમાં સોનાનો ભાવ
ચેન્નઈમાં 22 કેરેટ સોનું 53800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું. તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં 24 કેરેટ સોનાની રિટેલ કિંમત 58690 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

Hello Image 1

સોનાના ભાવ જાણવા માટે અહીં ક્લિક કરો

દેશના 10 મોટા શહેરોમાં સોના ચાંદીનો ભાવ

શહેર       22 કેરેટ સોનાનો ભાવ    24 કેરેટ ગોલ્ડનો ભાવ
મુંબઈ     53650                           58530
ગુરૂગ્રામ  53500                          58350
કોલકત્તા  53650                          58530
લખનઉ    53500                         58350
બેંગલુરૂ   53650                          58530
જયપુર     53500                         58350
પટના      53400                         58250
ભુવનેશ્વર  53650                        58530
હૈદરાબાદ   53650                       58530

કઈ રીતે નક્કી થાય છે સોનાના ભાવ?
સોનાની કિંમત મોટા ભાગે બજારમાં સોનાની ડિમાન્ડ અને સપ્લાયના આધાર પર નક્કી થાય છે. સોનાની માંગ વધે તો ભાવ વધે. ગોલ્ડની સપ્લાય વધશે તો ભાવ ઘટશે. સોનાની કિંમતો વૈશ્વિક સ્થિતિઓથી પણ પ્રભાવિત થાય છે. ઉદાહરણ માટે જો આંતરરાષ્ટ્રીય ઇકોનોમી ખરાબ પ્રદર્શન કરી રહી છે, તો ઈન્વેસ્ટર સુરક્ષિત રોકાણના વિકલ્પ ગોલ્ડમાં રોકાણ કરશે. તેનાથી કિંમત વધશે.

Important Link

વધુ માહિતી માટે  અહીં ક્લીક કરો 
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Daily All India Gold – Silver Prices સોના ચાંદી ના આજના ભાવ જુવો

Leave a Comment