Good Samasara for Farmers :- રવિવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં ચોમાસુ હવે બારણે આવીને ઊભુ છે. મુંબઈથી ચોમાસુ આગળ નીકળી ગયું છે અને કાલે ગુજરાતના ઘણાં વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને ફરી આગાહી કરી છે. તેમની આગાહી અનુસાર, રાજ્યમાં ગણતરીના કલાકોમાં ચોમાસું શરૂ થશે.
Good Samasara for Farmers
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજ્યમાં આ વખતે 12મી જૂનની આસપાસ ચોમાસું શરૂ થશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ કચ્છમાં આંધી આવી શકે છે. દરિયા કિનારાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. અરબ સાગરમાં 10મી થી 12મી જૂન દરમિયાન લો પ્રેશર બનશે અને 12મી જૂન સુધીમાં દક્ષિણ-મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.
10 તારીખેઆ જિલ્લા માં વરસાદ ની આગાહી
Good Samasara for Farmers અંબલાલની આગાહી અનુસાર, રાજ્યના અનેક ભાગોમાં વરસાદ પડી શકે છે. 10 જૂનના રોજ દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી,આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણમા વરસાદ પડી શકે છે.
11 તારીખેઆ જિલ્લા માં વરસાદ ની આગાહી
Good Samasara for Farmers આ ઉપરાંત 11મી જૂનના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ,ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણમા વરસાદ પડી શકે છે.
12 તારીખેઆ જિલ્લા માં વરસાદ ની આગાહી
Good Samasara for Farmers 12 જૂનના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને દમણ તેમજ દાદરા નગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
13 તારીખે આ જિલ્લા માં વરસાદ ની આગાહી
13 જૂને સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે
14 તારીખે આ જિલ્લા માં વરસાદ ની આગાહી
14 જૂનના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે.
Important Links
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
વધુ માહિતી માટે | અહિં કલીક કરો |
હોમ પેજ માટે | અહિં કલીક કરો |