7 પાસ માટે સરકારી નોકરી, છેલ્લી તારીખ : 03-08-2023

7 પાસ માટે સરકારી નોકરી @www.patdimunicipality.org : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ધોરણ 7 પાસ થી લઈ સ્નાતક સુધીના લોકો માટે ગુજરાતમાં જ સરકારી નોકરીની તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

7 પાસ માટે સરકારી નોકરી 2023

સંસ્થાનું નામ પાટડી નગરપાલિકા
પોસ્ટનું નામ વિવિધ
નોકરીનું સ્થળ ગુજરાત
અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન
નોટિફિકેશનની તારીખ 01 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 01 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 03 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ www.patdimunicipality.org

7 પાસ માટે સરકારી નોકરી માટે મહત્વની તારીખ

મિત્રો આ ભરતીની નોટિફિકેશન પાટડી નગરપાલિકા ઘ્વારા 01 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 01 જુલાઈ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 03 ઓગસ્ટ 2023 છે.

7 પાસ માટે સરકારી નોકરી માટે પોસ્ટનું નામ

પાટડી નગરપાલિકા દ્વારા ક્લાર્ક, ઓડિટર, મુકાદમ, સફાઈ કામદાર તથા ટાઉન પ્લાનરની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે.

7 પાસ માટે સરકારી નોકરી માટે પગારધોરણ

પાટડી મ્યુનિસિપાલિટીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ પગારધોરણ
ક્લાર્ક રૂપિયા 19,900 થી 63,200
ઓડિટર રૂપિયા 25,500 થી 81,100
મુકાદમ રૂપિયા 15,000 થી 47,600
સફાઈ કામદાર રૂપિયા 14,800 થી 47,100
ટાઉન પ્લાનર રૂપિયા 39,900 થી 1,26,600

7 પાસ માટે સરકારી નોકરી માટે લાયકાત

મિત્રો, પાટડી નગરપાલિકાની આ ભરતીમાં કઈ પોસ્ટ પર જરૂરી લાયકાત શું છે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ લાયકાત
ક્લાર્ક સ્નાતક + CCC પાસ
ઓડિટર બી.કોમ + CCC પાસ
મુકાદમ ધોરણ 07 પાસ
સફાઈ કામદાર લખતા વાંચતા આવડતું હોવું જોઈએ
ટાઉન પ્લાનર બી.ઈ સિવિલ + CCC પાસ

7 પાસ માટે સરકારી નોકરી માટે પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓફલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે લેખિત પરીક્ષા અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત અવશ્ય વાંચી લેવી.

7 પાસ માટે સરકારી નોકરી માટે કુલ ખાલી જગ્યાઓ

આ ભરતીમાં ક્લાર્કની 04, ઓડિટરની 01, મુકાદમની 01, સફાઈ કામદારની 10 તથા ટાઉન પ્લાનરની 01 જગ્યા ખાલી છે.

7 પાસ માટે સરકારી નોકરી માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • જાતિનો દાખલો
  • ડિમાન્ડ ડ્રાફ્ટ (તમામ માટે અલગ અલગ)
  • CCC સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • એલ.સી (લિવિંગ સર્ટિફિકેટ)
  • ડિગ્રી
  • ફોટો
  • તથા અન્ય

7 પાસ માટે સરકારી નોકરી માટે અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે પાટડી નગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ @ www.patdimunicipality.org પર જઈ “ભરતી અંગેનો અરજીનો નમુનો” એટલે કે અરજી ફોર્મ ડાઉનલોડ કરી લો તથા પ્રિન્ટ કાઢી લો.
  • હવે આ ફોર્મમાં તમામ માહિતી ભરી તથા સાથે તમામ જરૂરી દસ્તાવેજો જોડી દો.
  • આ ભરતીમાં ઓફલાઈન માધ્યમથી ફક્ત રજીસ્ટર પોસ્ટ એ.ડી (RPAD) દ્વારા જ અરજી કરવાની રહેશે.
  • અરજી કરવાનું સરનામું – ચીફ ઓફિસરશ્રી, પાટડી નગરપાલિકા, પાટડી, તા. દસાડા – 382765, જી. સુરેન્દ્રનગર છે.

મિત્રો, તમને આ ભરતી સંબંધિત કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તમે હેલ્પલાઇન નંબર (02757) 228516 પર સંપર્ક કરી શકો છો.

Important Link

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી ફોર્મ માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને 7 પાસ માટે સરકારી નોકરી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment