Gujarat Rain Forecast Latest News ? : થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે આગામી 6 દિવસ ગુજરાતના અનેક જિલ્લામાં તેજ પવન સાથે વરસાદ વરસી શકે, આજે આ જિલ્લાઓમાં કરાઇ વરસાદની આગાહી
Gujarat Rain Forecast Latest News ?
1. થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે તેજ પવન સાથે વરસાદ વરસી શકે
ગુજરાતમાં આજે મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઇ છે. વિગતો મુજબ થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે તેજ પવન સાથે વરસાદ વરસી શકે છે. આ સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની પણ આગાહી કરાઈ છે. આગામી 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત અને રાજકોટમાં પણ વરસાદ પડી શકે છે.
2. આજે આ જિલ્લા પડશે વરસાદ
Gujarat Rain Forecast Latest News ?આજે ગાંધીનગર,અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, કચ્છમાં વરસાદની આગાહી છે. આ સાથે તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
3. આવતીકાલે આ જિલ્લામાં આગાહી
આવતીકાલે એટલે કે 18મી જૂનના રોજ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
4. 19 તારીખે આ જિલ્લામાં પડશે વરસાદ
Gujarat Rain Forecast Latest News ? 19મી તારીખના રોજ ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, દીવમાં સામાન્ય હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
5. 20 તારીખે આ જિલ્લામાં પડશે વરસાદ
20મી તારીખના રોજ ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવમાં સામાન્ય હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
6. 21 તારીખે આ જિલ્લામાં પડશે વરસાદ
21મી તારીખે જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સાથેવડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત,ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી છે.
7. 22 તારીખે આ જિલ્લામાં પડશે વરસાદ
22મી તારીખે જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત,ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી છે.
Important Links
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
વધુ માહિતી માટે | અહિં કલીક કરો |
હોમ પેજ માટે | અહિં કલીક કરો |