Gujaratis who want to go to USA will not have to be pushed by1

Ahmedabad: Gujaratis who want to go to America have to go all the way to Mumbai for the consulate process. In this way, there is a good news about the people of Gujarat getting facility in Ahmedabad for consulate process. American Consulate to be opened in Ahmedabad. It is to be noted that an important decision has been taken in this regard when Prime Minister Narendra Modi is currently on a tour of America. According to an estimated figure, 4 lakh people rush to get visas from Gujarat and now they will be happy to get facilities in their own state.

અમદાવાદઃ જે ગુજરાતીઓ અમેરિકા જવા માગે છે તેમણે કોન્સ્યુલેટ પ્રોસેસ માટે છેક મુંબઈ સુધી લાંબા થવું પડે છે. આવામાં ગુજરાતના લોકોને કોન્સ્યુલેટ પ્રોસેસ માટે અમદાવાદમાં સુવિધા મળે તે અંગે એક સારી ખબર આવી છે. અમદાવાદમાં અમેરિકન કોન્સ્યુલેટ ખુલવાનું છે. નોંધનીય છે કે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસ પર છે ત્યારે આ અંગે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક અંદાજીત આંકડા પ્રમાણે ગુજરાતમાંથી 4 લાખ લોકો વીઝા મેળવવા માટે દોડાદોડ કરે છે અને તેમને હવે પોતાના જ રાજ્યમાં સુવિધાઓ મળતા હાશકારો થશે

The decision to open the American Consulate in Ahmedabad will greatly benefit the people living in Gujarat. Because people who want to go to America to meet family members or travel will get their important work done from Ahmedabad itself, so they will not have to rush to Mumbai. The decision has also been welcomed by travel associations.

અમદાવાદમાં અમેરિકન કોન્સ્યુલેટ ખુલવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે જેનાથી ગુજરાતમાં વસતા લોકોને મોટો ફાયદો થશે. કારણ પરિવારના સભ્યોને મળવા માટે કે પ્રવાસ માટે અમેરિકા જવા ઈચ્છતા લોકોની મહત્વની કામગીરી અમદાવાદમાંથી જ પૂર્ણ થઈ જશે, આથી તેમણે મુંબઈ સુધી ધક્કો ખાવો પડશે નહીં. આ નિર્ણયને ટ્રાવેલ એસોસિએશને પણ આવકાર્યો છે.

It may be noted that the demand to open a consulate in Ahmedabad is 15 years old, as a large number of people from Gujarat are living in America and their relatives are in Gujarat among other reasons. People living in Gujarat who want to go to America have to go to Mumbai for two days compulsorily. During these two days, one day of fingerprinting and one day of interview are processed.

નોંધનીય છે કે, અમદાવાદમાં કોન્સ્યુલેટ ખોલવાની માંગ 15 વર્ષ જૂની છે, મોટી સંખ્યામાં ગુજરાતના લોકો અમેરિકામાં વસતા હોવાથી અને તેમના સગા ગુજરાતમાં હોવાની સાથે અન્ય કારણોથી આ માંગ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં રહેતા લોકો કે જેમને અમેરિકા જવું હોય તેમણે બે દિવસ ફરજિયાત મુંબઈ જવું પડે છે. આ બે દિવસ દરમિયાન એક દિવસ ફિંગરપ્રિન્ટ અને એક દિવસ ઈન્ટર્વ્યુની પ્રોસેસ થતી હોય છે.

Regarding this, Chairman of Travel Agents Federation of India Manish Sharma said that the opening of consulate in Gujarat will directly benefit Gujaratis. They will also get relief from the expenditure of Gujaratis including going there for two days.

આ અંગે ટ્રાવેલ એજન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન મનીષ શર્માએ જણાવ્યું કે, ગુજરાતમાં કોન્સ્યુલેટ ખુલવાથી તેનો સીધો ફાયદો ગુજરાતીઓને થશે. તેમણે ગુજરાતીઓનો બે દિવસનો ત્યાં જવા સહિતનો જે ખર્ચ થતો હતો તેમાં પણ રાહત મળશે.

Due to the new decision that has been taken now, the time of travel to Mumbai will also be saved by the opening of the American Consulate for the people living in Gujarat. Since people had to go from Gujarat to Mumbai, they had to spend more time staying in hotels and traveling there.

હવે જે નવો નિર્ણય લેવામાં આવ્યો છે તેના કારણે ગુજરાતમાં વસતા લોકોનો અમેરિકન કોન્સ્યુલેટ ખુલવાથી મુંબઈ સુધીની મુસાફરીનો સમય પણ બચી જશે. ગુજરાતથી મુંબઈ જવું પડતું હોવાથી લોકોને હોટલમાં રોકાવાનો તથા ત્યાં જવાનો ખર્ચ પણ થઈ જતો હતો આ સિવાય તેમણે વધુ સમય પણ કાઢવો પડતો હતો.

A separate quota may also be allocated for Gujarat after the opening of the consulate in Ahmedabad. With the opening of the consulate here, the number of visas is also expected to increase. Currently, Gujaratis who want to go to America have to go to Mumbai for a two-day consulate process. Around four lakh people from Gujarat apply for visas and have to go to Mumbai. Along with this, demand is also being made for flights from Ahmedabad to America. Senior citizens will also get relief if they get a direct flight.

અમદાવાદમાં કોન્સ્યુલેટ ખુલ્યા પછી ગુજરાત માટે અલગથી કોટા પણ ફાળવવામાં આવી શકે છે. અહીં કોન્સ્યુલેટ ખુલવાથી વીઝાની સંખ્યામાં પણ વધારો થવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ અમેરિકા જવા ઈચ્છતા ગુજરાતીઓએ બે દિવસની કોન્સ્યુલેટ પ્રક્રિયા માટે મુંબઈ જવું પડે છે. ગુજરાતમાંથી અંદાજે ચાર લાખ લોકો વીઝા માટે અપ્લાય કરે છે અને તેમને મુંબઈ જવું પડે છે. આ સાથે અમદાવાદથી અમેરિકાની ફ્લાઈટ માટે પણ માંગ કરાઈ રહી છે. જો સીધી ફ્લાઈટ મળે તો સિનિયર સિટીઝનને પણ રાહત મળશે.

Important Link

home page અહીં ક્લિક કરો
WhatsApp ગ્રુપ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Leave a Comment