હવે ધરે બેઠા રોટલાનું આઇસ્ક્રીમ બનવો : ભુજના જયદીપસિંહ જાડેજા છેલ્લા એક દાયકાથી વધારેલો રોટલો બનાવે છે. તેમણે વધારેલા રોટલામાં નવો આવિષ્કાર કર્યો છે. વધારેલો રોટલાની આઈસ્ક્રીમ બનાવીને લોકોને ચોંકાવી દીધા છે. આ વાનગીને ખાવા માટે અનેક લોકો આવી રહ્યા છે.
હવે ધરે બેઠા રોટલાનું આઇસ્ક્રીમ બનવો : ભુજના વિવિધ સ્ટ્રીટ ફૂડમાંથી સૌથી અલગ પડતું હોય તો એ છે વઘારેલો રોટલો. બાપુનો વઘારેલો રોટલો તરીકે જાણીતા સ્ટ્રીટ ફૂડને સોશિયલ મીડિયા પર પણ લાખો વ્યુઝ મળતા હોય છે. તેવામાં હાલ બાપુ ગરમાં ગરમ વઘારેલા રોટલામાં એક ઠંડુ ટ્વિસ્ટ લઈને આવ્યા છે.
હવે ધરે બેઠા રોટલાનું આઇસ્ક્રીમ બનવો
આજે અમે એક એવી આઈસ્ક્રીમ વિશે વાત કરવાના છીએ જે તમે સપનામાં પણ નહિ વિચારી હોય કે આનો ઉપયોગ કરીને પણ આઈસ્ક્રીમ બનાવી શકાય.
ભુજ શહેર માં બાપુના વઘારેલા રોટલા તારીખે પ્રખ્યાત જયદીપસિંહ જાડેજા પોતે છાશ અથવાતો દહીં વગરજ પોતે વઘારેલો રોટલો બનાવે છે. કચ્છનું દેશી ભાણું જેના વગર અધૂરું માનવામાં આવે છે, તેવા બાજરાના રોટલાને એક નવા જ અંદાજમાં તેઓએ લોકો સુધી લાવી રહ્યા છે જેમાં તેઓએ વઘારેલો રોટલાની આઈસ્ક્રીમ બનાવીને લોકોને ખવડાવી રહ્યા છે.
હવે ધરે બેઠા રોટલાનું આઇસ્ક્રીમ બનવો આ આઈસ્ક્રીમ નો સ્વાદ લોકોને ખુબજ ગમી રહ્યો છે અને ખાસ કરીને નાના બાળકોને જેઓ અત્યારના સમયમાં રોટલો ખાવાનું પસન્દ કરતા નથી તેઓને પણ આ વઘારેલા રોટલાની આઈસ્ક્રીમ ખાવાની ખુબજ મજા આવે છે.
હવે ધરે બેઠા રોટલાનું આઇસ્ક્રીમ બનવો
અમારું તો કેવું છે કે જે પણ બાળકો ઘરે બનાવેલ બાજરાના રોટલા ન ખાતા હોય તેને આ આઈસ્ક્રીમ એક વાર જરથી ખવડાવી જોઈએ.
ભુજમાં લગભગ છેલ્લા એક દાયકાથી વઘારેલો રોટલો બનાવતા જયદીપસિંહ જાડેજાની ખાસિયત છે કે, છાશ અથવા દહીં વગર તેઓ વઘારેલો રોટલો બનાવે છે. કચ્છનું દેશી ભાણું જે વસ્તુ વગર અધૂરું છે, તેવા બાજરાના રોટલાને એક નવા અંદાજમાં લોકો સમક્ષ લાવી તેમણે આઈસ્ક્રીમ વઘારેલો રોટલો બનાવવાની શરૂઆત કરી છે.
શું તમે ક્યારેય રોટલાનો આઇસ્ક્રીમ ખાધો છે?
આઈસ્ક્રીમ વઘારેલો રોટલો સાંભળતા એ રોટલામાં આઈસ્ક્રીમ ઉમેરવા જેટલું સહેલું જરૂર લાગે પણ તેની બનાવટ ખૂબ કઠિન અને લાંબી છે. વઘારેલો રોટલો તૈયાર કરવાની સામાન્ય રીત મુજબ જ તવા પર કોબીજ, કેપ્સીકમ અને મકાઈ સાથે રોટલાને બટરમાં વઘારી, તીખો, ચટપટો વઘારેલો રોટલો તૈયાર કરવામાં આવે છે.
આ રોટલાને ઠંડો કર્યા બાદ તેને આઈસ્ક્રીમ ફેક્ટરીમાં મોકલવામાં આવે છે અને ત્યાં તૈયાર થતી આઈસ્ક્રીમ સાથે જ આ વઘારેલો રોટલો ઉમેરી તેને ફ્રીઝ કરવામાં આવે છે. આઈસ્ક્રીમમાં એક નક્કી કરેલી માત્રામાં વઘારેલો રોટલો ઉમેર્યા બાદ જેમ આઈસ્ક્રીમને અમુક કલાકો સુધી ફ્રીઝ કરવી પડે તેમ આ મિશ્રણને પણ ફ્રીઝ કરતા આઈસ્ક્રીમ વઘારેલો રોટલો તૈયાર થાય છે.
આ યુવાને કર્યો નવો પ્રયોગ
અન્ય જંક ફૂડ ખૂબ ટેસથી ખાય છે. ત્યારે નાના બાળકોથી લઈને મોટેરાઓની પ્રિય આઈસ્ક્રીમના રૂપમાં દેશી વઘારેલો રોટલો ખવડાવવાનો એક નુસખો આ યુવાન લઈને આવ્યા છે.
વર્ષ 2023 યુનાઈટેડ નેશન્સ દ્વારા ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ એટલે કે, આંતર રાષ્ટ્રીય બાજરી વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે આ યુવાને પોતાની આવડત અને લોકોને કંઈક નવું આપતા રહેવાની ઈચ્છા દ્વારા બાજરાના રોટલા ખવડાવવા એક અનોખી ડીશનું આવિષ્કાર કર્યું છે.
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને શું તમે ક્યારેય ખાધું છે રોટલાનું આઇસ્ક્રીમ ? । હવે ધરે બેઠા રોટલાનું આઇસ્ક્રીમ બનવો સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.