Heavy rain forecast આજે 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Heavy rain forecast : રાજ્યમાં વરસાદી માંહોય જામ્યો છે. ત્યારે ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ નોંધાયો છે. ત્યારે આજે ગુજરાતના 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.

આજે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી? । Heavy rain forecast

Heavy rain forecast આજે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ગુજરાતના 8 જિલ્લાઓમાં યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રનાં જિલ્લાઓમાં અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આણંદ, વડોદરા, પંચમહાલ અને છોટાઉદેપુરનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરાઈ છે.

હવામાન વિભાગ દ્વારા જણાવેલ નવા ફોકાસ્ટ મુજબ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છૂટા છવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની વધુ અસર જોવા મળી શકે છે.

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી । Heavy rain forecast

પરેશ ગોસ્વામી દ્વારા સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વાવણીલાયક વરસાદની કરવામાં આવી છે. સાર્વત્રિક એટલે 60 થી 65% વિસ્તારને નૈઋત્યનું ચોમાસું આવરી લેશ

Heavy rain forecast : અત્યારે સૌરાષ્ટ્રના કાંઠે એક સાયક્લોનિક સર્ક્યુલેશ બનેલું છે. જેના લીધે ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યો છે. ચોમાસું આગળ વધ્યું છે અને એક્સોટ્રોપ મજબૂત છે. આ તમામ પરિબળો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાવણીલાયક વરસાદ થવાની આગાહી કરી છે. તે પછી 26 અને 27 જૂને વરસાદની તીવ્રતામાં ધટાડો થવાની આગાહી કરવામાં આવી છે. તે પછી 28 થી 3 જુલાઇ સુધીનું સેશન લાંબુ ચાલશે. તેમાં સાર્વત્રિક એટલે આખા ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે. જૂન મહિનામાં વરસાદ ગુજરાતના તમામ ભાગોમાં નોંધાશે.

Important Links

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ અહિં કલીક કરો
વધુ માહિતી માટે  અહિં કલીક કરો
હોમ પેજ માટે  અહિં કલીક કરો

 

Leave a Comment