આજે રાત્રે એટલા જિલ્લામાં ભારે વરસાદ । Heavy rain in so many districts tonight

Heavy rain in so many districts tonight આજે રાત્રે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે. આજે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે. ત્યારે રાત્રિ દરમિયાન પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.

Heavy rain in so many districts tonight

આજે રાત્રે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ અને દાહોદમાં છુટા છવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે. વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે.

Heavy rain forecast tomorrow too

આવતીકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. તેમાં સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં વરસાદની શક્યતા રહેલી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.

Where is the chance of rain tonight?

આજે રાત્રે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ અને દાહોદમાં છુટા છવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે. વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે.

Important Links

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ અહીં ક્લીક કરો 
હોમ પેજ માટે  અહીં ક્લીક કરો 
વધુ માહતી  અહીં ક્લીક કરો 

Leave a Comment