10 પાસ માટે ઇનકમ ટેક્સ ભરતી, છેલ્લી તારીખ : 14-04-2023

Are You Looking for Income Tax Recruitment । શું તમે 10 પાસ માટે ઇનકમ ટેક્સ ભરતી શોધી રહ્યા છો? તો તમારા માટે 10 પાસ માટે 41 જગ્યા પર આવકવેરામાં ભરતી લાવ્યા છીએ.

10 પાસ માટે ઇનકમ ટેક્સ ભરતી : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ઈનકમ ટેક્સ વિભાગમાં પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

10 પાસ માટે ઇનકમ ટેક્સ ભરતી

સંસ્થાનું નામ આવકવેરા વિભાગ
પોસ્ટનું નામ અલગ અલગ
અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન
નોકરીનું સ્થળ ભારત
નોટિફિકેશનની તારીખ 14 માર્ચ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 14 માર્ચ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 એપ્રિલ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક incometaxindia.gov.in

ઇનકમ ટેક્સ ભરતી મહત્વની તારીખ:

આ ભરતી ની નોટિફિકેશન ઇનકમ ટેક્સ ડીપાર્ટમેન્ટ દ્વારા ઘ્વારા 14 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 14 માર્ચ 2023 છે જયારે આ ભરતીમાં અરજી, જાહેરાત બહાર પડયાના ત્રીસ દિવસની અંદર કરવાની હોવાથી છેલ્લી તારીખ 14 એપ્રિલ 2023 છે.

ઇનકમ ટેક્સ ભરતી પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ આવકવેરા વિભાગ દ્વારા ઈન્સ્પેક્ટર ઓફ ઇનકમ ટેક્સ, ટેક્સ આસિસ્ટન્ટ તથા મલ્ટી ટાસ્કીંગ સ્ટાફની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

ઇનકમ ટેક્સ ભરતી કુલ ખાલી જગ્યા:

ઇનકમ ટેક્સ ડીપાર્ટમેન્ટ ઘ્વારા જાહેર કરાયેલી આ ભરતીમાં ઈન્સ્પેક્ટર ઓફ ઇનકમ ટેક્સની 04, ટેક્સ આસિસ્ટન્ટની 18 તથા મલ્ટી ટાસ્કીંગ સ્ટાફની 19 જગ્યા ખાલી છે.

ઇનકમ ટેક્સ ભરતીલાયકાત:

આ ભરતીમાં તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ લાયકાત
ઈન્સ્પેક્ટર ઓફ ઇનકમ ટેક્સ કોઈપણ કોર્સથી સ્નાતક
ટેક્સ આસિસ્ટન્ટ કોઈપણ કોર્સથી સ્નાતક તથા ડેટા એન્ટ્રીમાં પ્રતિ કલાક 8000 કી ડિપ્રેશન્સની ઝડપ
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ 10 પાસ

ઇનકમ ટેક્સ ભરતી પગારધોરણ

આવકવેરા વિભાગની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને નીચે આપેલ ટેબલ અનુસાર પગાર ચુકવવામાં આવશે.

પોસ્ટનું નામ પગારધોરણ
ઈન્સ્પેક્ટર ઓફ ઇનકમ ટેક્સ રૂપિયા 9,300 થી 34,800
ટેક્સ આસિસ્ટન્ટ રૂપિયા 5,200 થી 20,200
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ રૂપિયા 5,200 થી 20,200

ઇનકમ ટેક્સ ભરતી પસંદગી પ્રક્રિયા:

આવકવેરા વિભાગની આ ભરતીમાં ઉમેદવારને સૌપ્રથમ મેરીટ તથા તેમના પર્ફોર્મન્સના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે ત્યારબાદ તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે ત્યારબાદ તેમની ફાઈનલ પસંદગી કરવામાં આવશે.

ઇનકમ ટેક્સ ભરતી અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ જાહેરાતમાં જ એક ફોર્મ આપવામાં આવેલ છે, તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેમાં તમારી સંપૂર્ણ ડિટેઇલ ભરી તથા સાથે તમામ જરૂરી પુરાવાઓ જોડી ઇનકમ ટેક્સ વિભાગના સરનામાં- એડિશનલ કમિશનર ઑફ ઈન્કમ ટેક્સ (એડમ.), 2જી માળ, આયકર ભવન, 16/69, સિવિલ લાઈન્સ, કાનપુર – 208 001 ખાતે પોસ્ટ કરી દો એટલે તમારી અરજી પહોંચી જશે.

Important Link

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટે અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને 10 પાસ માટે ઇનકમ ટેક્સ ભરતી, છેલ્લી તારીખ : 14-04-2023 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment