ખાદ્ય તેલના ભાવમાં વધારો : ગુજરાતમાં સતત વધતી જતી મોંઘવારીની વચ્ચે એક મોટા સમાચાર આવી રહ્યા છે. રાજકોટમાં સિંગતેલના ભાવોમાં ફરીએકવાર વધારો જોવા મળ્યો છે. સૂત્રોના જણવ્યા મુજબ રાજ્યમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં એક જ દિવસમાં 40 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે.
ખાદ્ય તેલના ભાવમાં ભડકો રાજ્યની જનતા પર મોંઘવારીનો વધ એક માર પડ્યો છે. ખાદ્યતેલના ભાવમાં ફરી વધારો થયો છે. સીંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 30નો વધારો ઝીંકાયો છે. 30 રૂપિયાના વધારા સાથે સીંગતેલના ડબ્બાનો ભાવ 2960 થયો છે. છેલ્લા ત્રણ દિવસમાં સિંગતેલના ભાવમાં 90 રૂપિયાનો વધારો થયો છે.
ખાદ્ય તેલના ભાવમાં વધારો
રાજ્યમાં અષાઢ મહિનામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન હવે જનતા પર વધુ એક વાર મોઘવારીનો માર પડ્યો છે, ફરીથી સિંગતેલના ભાવમાં આજે પણ 10 રૂપિયાનો વધારો થયો છે. ભાવ વધતાં સિંગતેલનો ડબ્બો 3 હજારને પાર પહોચી ગયો છે.
મહત્વનું છે કે, અત્યારે વરસાદની સિઝનમાં પણ લોકો દાળવડા-ભજીયા સહિતના ફરસાણના શોખીન હોય છે, જોકે ફરી એકવાર તેલના ભાવમાં વધારો થતાં લોકોને મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે.
કપાસિયા અને પામતેલના ભાવમાં પણ 15 રૂપિયાનો વધારો થયો છે. રાજ્યમાં દરેક ચીજોના ભાવ આસમાને પહોંચ્યા છે. રોજબરોજની ચીજોના ભાવ વધી રહ્યા છે. ત્યારે જનતાને મોંઘવારીનો વધુ એક ડામ આપવામાં આવ્યો છે.
આ મોંઘવારીએ તો મારી નાખ્યા
સીંગતેલના ભાવમાં ફરી 30 રૂપિયાનો વધારો થયો છે. છેલ્લા ત્રણ દિવસમાં સિંગતેલના ભાવમાં 90 રૂપિયાનો વધારો થયો છે. હાલ સીંગતેલના ડબ્બાનો ભાવ 2960 રૂપિયા થયો છે. કપાસિયા અને પામોલીન તેલમાં પણ 15 રૂપિયાનો વધારો ઝીંકાયો છે.
જ્યારે સનફ્લાવર તેલના ભાવમાં પણ 10 રૂપિયાનો વધારો થયો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ પહેલા 2,810 રૂપિયા હતો જે વધીને 2,860 રૂપિયા સુધી પહોંચી ગયો છે.
સીંગતેલના ભાવોની સાથે સાથેજ કપાસિયા તેલના ડબ્બાના ભાવોમાં પણ 35 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે. તો બીજી તરફ પામતેલના ભાવમાં પણ 20 રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે.
કપાસિયા તેલના ભાવો પહેલા 1710 રૂપિયા હતા જે વધીને 1,760 રૂપિયા થઇ ગયા છે.
સિંગતેલના ભાવમાં ફરીથી તોતિંગ વધારો
રાજ્યની જનતા પર વધુ એક વાર મોઘવારીનો માર પડ્યો છે. વરસતા વરસાદ વચ્ચે આજે સિંગતેલના ભાવમાં ફરી 10 રૂપિયાનો વધારો થયો છે. ભાવ વધતાં સિંગતેલનો ડબ્બો 3 હજારને પાર પહોચી ગયો છે.
તહેવારો પહેલાં જ ખાદ્યતેલ ના ભાવ વધતા સામાન્ય અને ગરીબ માણસને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. તહેવારો પહેલાં જ સિંગતેલના ડબ્બોનો ભાવ વધતા સામાન્ય અને ગરીબ માણસને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો,
શું તમારે ખેતરમાં ડીપી છે ? તો તમે દર મહિને 5 થી 10 હજારની કમાણી કરો
નોંધ :- આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે લખવામાં આવ્યો છે, વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો…..
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને ખાદ્ય તેલના ભાવમાં વધારો સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.