Kuvarbai Nu Mameru Yojana Gujarat

Kuvarbai Nu Mameru Yojana Gujarat E Samaj Kalyan portal Provide Kuvarbai nu Mameru Yojana In Gujarat.અહીંથી કુંવરબાઈનું મામેરું યોજના નું ફોર્મ ભરો. benefits the marriage of daughters of socially and economically weaker families. E samaj kalyan portal has been created to take advantage of Kuwarbai nu Mameru schemeDulhan gets Rs. 12000 directly in the bank account through DBT.

Gujarat Kuvarbai Nu Mameru Yojana 2022 Online Application Download, Kuvarbai Nu Mameru Yojana 2021 Apply Online check the details Gujarat PDF. Gujarat is one for the state which is known as one of the most developed states. Gujarat government has been started the scheme name as Kuvarbai Nu Mameru Yojana.

ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દિકરીઓના કલ્યાણ માટે અને આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ માટે “કુંવરબાઈનું મામેરું યોજના” ઘણા સમયથી ચાલી રહી છે. Kuvarbainu mameru yojna માં લગ્ન કરેલી દીકરીઓને DBT દ્વારા સીધી એમના બેંક ખાતામાં સહાય ચૂકવાય છે. આ યોજના અનુસુચિત જાતિના વર્ગની કન્યાઓને, સમાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ,આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્ન લીધા લાભ આપવામાં આવે છે. આ યોજનામાં સહાય DBT દ્વારા સીધા બેંક એકાઉન્‍ટમાં 12000/- (બાર હજાર ) રૂપિયા જમા કરવામાં આવે છે.

Kuvarbai Nu Mameru Yojana Gujarat

Name of Scheme Kuvar Bai Nu Mameru Yojana Gujarat
State Gujarat State
Beneficiaries All Unmarried Girls Who Belongs to ST/SC
Financial Aid Rs. 12,000 Only
Application Mode Online Mode
Concerned Department The Ministry of Women and Child Development
Official Website Portal esamajkalyan.gujarat.gov.in
Homepage Click Here

Eligibility

  • The standard of income limit
    1. Rural area: 1,20,000
    2. Urban area: 1,50,000
  • The benefit of the scheme is given on the occasion of marriage up to two adult brides of the family.

કુંવરબાઈનું મામેરું યોજનાના નિયમો

કુંવરબાઇ નું મામેરું યોજના માટે ગુજરાત સરકારશ્રી દ્વારા પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.

  • ગુજરાત રાજ્યના મૂળ વતની હોય અને આર્થિક રીતે નબળા પરિવારોને મળવાપાત્ર છે.
  • પરિવારમાં 2 (બે) પુખ્તવયની કન્યાના લગ્ન માટે kuverbai nu mameru yoajna નો લાભ મળશે.
  • લાભાર્થીના પુન:લગ્નના કિસ્સામાં આ યોજના હેઠળ સહાય મળશે નહી.
  • લગ્ન સમયે કન્યાની ઉંમર 18 વર્ષ અને યુવકની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ.
  • લગ્નના 2 વર્ષની સમયમર્યાદામાં kuvarbai nu mameru form online apply કરવાનું રહેશે.
  • સાત ફેરા સમૂહલગ્ન આયોજિત કાર્યક્ર્મમાં કુંવરબાઈનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થાય.
  • સમાજના તથા અન્ય સમૂહલગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યાને “સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઈનું મામેરૂ યોજના”ની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.

Kuvarbai Nu Mameru Yojana Gujarat Who will get benefit?

With the use of this govt. scheme all girls of ST/SC category get Rs- 5000 when they got married. From this amount Rs. 2000 is given to the girl’s parents/guardian for the daughter’s marriage and Rs. 3000 to a girl as a Kisan Vikas Patra.

Kuvarbai Nu Mameru Yojana Gujarat Benefit

ગુજરાત રાજ્યની આર્થિક રીતે નબળા પરિવારની કન્યા લગ્ન કરે તો ગુજરાત સરકાર દ્વારા કન્યાના બેંક ખાતામાં સીધા DBT (Direct Benefit Transfer) મારફતે 10,000/- (દસ હજાર રૂપિયા) સહાય ચૂકવવામાં આવતા હતા. જેમાં સુધારો કરેલ છે.

  • તા-01/04/2021 પછી લગ્ન કરેલ હોય તો તેવા દંપતીને kuvarbai mameru yojana હેઠળ 12,000/- (બાર હજાર) રૂપિયા મળશે.
  • તા-01/04/2021 પહેલાં લગ્ન કરેલ દંપતીઓને જૂના ઠરાવ પ્રમાણે 10,000/- (દસ હજાર) રૂપિયા મળવાપાત્ર રહેશે.

Important Documents

  1. Girl’s Aadhaar card
  2. Aadhar card of the girl’s father / guardian
  3. Girl’s Cast Certificate
  4. Boy Cast Certificate
  5. Proof of residence of the applicant (electricity bill, license, lease agreement, copy of election card)
  6. annual income of the girl’s father / guardian Certificate
  7. Proof of girl’s date of birth
  8. Proof of boy date of birth
  9. Wedding card
  10. Marriage registration certificate
  11. Bank passbook / canceled check (in girl’s name)
  12. Photo of the girl

Kuvarbai Nu Mameru Yojana Gujarat How to Apply

  1. Go to esamajkalyan.gujarat.gov.in site
  2. Fill the form [Direct Link]
  3. After filling the form, copy of the form and verification of evidence should be done by Mamlatdar office / Taluka Development Officer’s office / District Social Welfare Officer’s office (where you have been given authority in your taluka / district).

Kuvarbai Nu Mameru Yojana Gujarat Online Apply

ગુજરાતના છેવાડાના ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારઓને સરકારી કચેરી વારંવાર ન જવું પડે તેવા હેતુથી ઓનલાઈન અરજી કરવાની સુવિધા ઉભી કરેલી છે. કુંવરબાઈનું મામેરૂ યોજનાનો લાભ લેવા માટે e samaj kalyan portal બનાવેલ છે. આ પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે નીચે મુજબના સ્ટેપ દ્વારા જાણીશું.

  1. સૌપ્રથમ Google Search Bar  માં જઈને ‘e samaj kalyan’ ટાઈપ કરવું.
  1. જેમાં સમાજ કલ્યાણ વિભાગની ઓનલાઈન અરજી માટેની વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ પર ક્લિક કરવાની રહેશે.
  2. ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર જઈને જો રજીસ્ટ્રેશન ન કરાવેલ હોય તો “New User? Please Register Here”  જઈને Register ની પ્રક્રિયા કરવાની રહેશે.
  3. સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ e samaj kalyan “Citizen Login” પર ક્લિક કરીને લાભાર્થીએ પોતાનું પેજ ખોલવાનું રહેશે.
  4. લાભાર્થી દ્વારા જે પ્રમાણે પોતાની જ્ઞાતિ રજીસ્ટ્રેશન વખતે બતાવી હશે તે મુજબ યોજનાઓ બતાવતી હશે.
  5. જેમાં Kuvarbai Nu Mameru Yojana Online Form પર જઈને માંગ્યા મુજબની વિગતો ભરી ઓનલાઈન અરજી સબમીટ કરવાની રહેશે

Kuvarbai Nu Mameru Yojana Gujarat Download Application Form

State government of Gujarat take the initiative to launch Kuberbai Nu mameru Yojana 2022 for the Welfare of SC and ST category girls. Government of Gujarat Ministry of women and child development initiate this scheme. With the help of this article eligible girls of Gujarat state can apply to take the benefit of the scheme.Hello Image 1

Important Link 

Official Website Click Here
તમારી અરજીનું સ્ટેટ્સ જાણો Click Here
New User? Please Register Here! Apply Here
New NGO Registration Apply Here
રજીસ્ટ્રેશન કરવા માટે ની પ્રોસેસ જાણો Click Here
Home Page Click Here


FAQ’s of Kuvarbai Nu Mameru Yojana Gujarat

Question: Who can Apply for Kuverbai NuMameru Yojana?

Answer: All Women Who are under socially and economically weaker families.

Question: How Much Benefits in kuverbai nu mameru yojana?

Answer: All women get Rs. 10,000 (ten thousand) in his bank account.

Question: How to Apply for kuvarbai nu mameru yojana?

Answer: Visit official website of e samaj kalyan

Question: Which Document are required for kuverbai nu mameru yojana?

Answer: This following document are need

Question: How to download Kuverbai nu Mameru Yojana PDF Form?

Answer: You can download Kuverbai nu mameru form pdf

Conclusion

Hope You get all details regarding Kuvarbai nu Mameru Yojana । કુંવરબાઈનું મામેરું યોજના From This Post. if you facing any problem then Simple Write it Down in the Comment Box. we will try to reply and solve your problem instantly.

Keep Connected with Us For More Study material and Other Educational Updates. Join Us From Here To Get Instant Notification About Our All Posts And Updates.

Leave a Comment