LPG cylinder price : આજથી નવો મહિનો શરૂ થઈ ગયો છે, ત્યારે મહિનાની પહેલી તારીખ સામાન્ય લોકોનાં ખીસ્સા પર જોર આપશે. સરકારી તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ આજથી LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યો છે. આ ફેરફાર બાદ 1 ઓગસ્ટથી 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડર ભાવ ગગડયા છે. લોકો માટે રાહતની વાત એ છે કે ઘરેલુ ઉપયોગ માટેના LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરાયો નથી
LPG સિલિન્ડરમાં કેટલા રૂપિયાનો વધારો કરાયો?
સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, આજથી દેશના વિવિધ શહેરોમાં LPG સિલિન્ડરની કિંમતમાં લગભગ 8 થી 9 રૂપિયાનો વધારો લાદવામાં આવ્યો છે. જોકે, આ વધારો માત્ર 19 કિલોના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરમા જ કરાયો છે. આ વખતે પણ ઘરેલુ ઉપયોગ માટેના LPG સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી.
LPG cylinder price : તાજેતરના વધારા બાદ દિલ્હીમાં 19 કિલોના LPG સિલિન્ડરનાં ભાવ 6.50 રૂપિયા વધીને 1652.50 રૂપિયા થયો છે. અગાઉ જુલાઈ મહિનામાં કિંમતમાં 19 રૂપિયાનો ઘટાડો કરાયો હતો અને તે ઘટીને 1,646 રૂપિયા થયો હતો.
સતત 4 મહિના કરાયો હતો ભાવમાં ઘટાડો
અગાઉ 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં સતત ચાર મહિના સુધી ઘટાડો કરાયો હતો. ગયા મહિને એટલે કે 1 જુલાઈથી 19 કિલોના LPG સિલિન્ડરની કિંમતમાં લગભગ 30 રૂપિયાનો ઘટાડો કરાયો હતો. જૂન મહિનામાં 19 કિલોના LPG સિલિન્ડરની કિંમતમાં 19 રૂપિયાનો ઘટાડો થયો હતો. 1 મેથી કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં 19 રૂપિયાનો ઘટાડો થયો હતો.
Important Links
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |