Maharashtra Video :- મુંબઈના કેટલાક વિસ્તારમાં વરસ્યો ભારે વરસાદ, ઠેર-ઠેર પાણી ભરાતા લોકોને હાલાકી દેશમાં ચોમાસુ આવી ગયુ છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. લોકો વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે.
Maharashtra Video
દેશમાં ચોમાસુ આવી ગયુ છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. લોકો વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે.
મુંબઇ વરસાદ વરસતા ગરમીથી આંશિક રાહત જોવા મળી છે. બીજી તરફ પુણેમાં ભારે વરસાદને કારણે અનેક ઠેકાણે પાણી ભરાયા છે. વરસાદી પાણીમાં ટુ વ્હિલર તણાયાનો વીડિયો વાયરલ થયો છે. બે કલાક સુધી વરસાદ વરસતા અનેક જગ્યા જળમગ્ન થયુ છે.
ગુજરાતના નવસારીમાં વરસ્યો વરસાદ
બીજી તરફ નવસારીમાં વાતાવરણમાં અચાનકમાં પલટો આવ્યો છે. નવસારીના ગણદેવી બીલીમોરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ધીમીધારે વરસાદ વરસતા ગરમીથી રાહત મળી શકે છે. જો કે વરસાદ આવતા ખેડૂતોએ પણ રાહતનો શ્વાસનો લીધો છે.
Important Links
વધુ માહિતી માટે | અહિં કલીક કરો |
હોમ પેજ માટે | અહિં કલીક કરો |