NFSU ગાંધીનગરમાં ભરતી, છેલ્લી તારીખ : 15-04-2023

NFSU ગાંધીનગરમાં ભરતી : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે એનએફએસયુ ગાંધીનગરમાં પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખને અંત સુધી જરૂર વાંચો તેમજ જેમને નોકરીની ખુબ જરૂરિયાત છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેર કરજો.

NFSU ગાંધીનગરમાં ભરતી

સંસ્થાનું નામ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી
પોસ્ટનું નામ અલગ અલગ
અરજી કરવાનું મધ્યમ ઓનલાઇન
નોકરીનું સ્થળ ગાંધીનગર તથા ભારતના અન્ય શહેરમાં
નોટિફિકેશન તારીખ 27 માર્ચ 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 27 માર્ચ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2023
સત્તાવાર વેબસાઇટની લિંક www.nfsu.ac.in

NFSU ગાંધીનગરમાં ભરતી મહત્વની તારીખ

આ ભરતી ની નોટિફિકેશન નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા ઘ્વારા 27 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 27 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 15 એપ્રિલ 2023 છે.

NFSU ગાંધીનગરમાં ભરતી પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ NFSU ગાંધીનગર દ્વારા રિપોર્ટિંગ ઓફિસર તથા સાયન્ટિફિક આસિસ્ટન્ટની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

NFSU ગાંધીનગરમાં ભરતી કુલ ખાલી જગ્યા

NFSU ગાંધીનગર ઘ્વારા જાહેર કરાયેલી આ ભરતીમાં રિપોર્ટિંગ ઓફિસરની 06 તથા સાયન્ટિફિક આસિસ્ટન્ટની 10 જગ્યા આમ કુલ 16 જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે.

NFSU ગાંધીનગરમાં ભરતી લાયકાત

આ ભરતીમાં બંને પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે જાહેરાતમાં જોઈ શકો છો.

NFSU ગાંધીનગરમાં ભરતી પગારધોરણ

નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ રિપોર્ટિંગ ઓફિસરનું માસિક વેતન રૂપિયા 1,00,000 તથા સાયન્ટિફિક આસિસ્ટન્ટનું માસિક વેતન રૂપિયા 70,000 રહેશે. આ વેતનમાં વાર્ષિક 10% નો વધારો કરવામાં આવશે. વધુ માહિતી માટે નોટિફિકેશન અવશ્ય વાંચી લેવી.

NFSU ગાંધીનગરમાં ભરતી પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવારે NFSU ની સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે જેમાં CV તથા જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઇન મોકલવાના રહેશે. ઓફલાઈન માધ્યમથી મોકલાવમાં આવેલ અરજી માન્ય ગણવામાં આવશે અહીં. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ ભરતી કોન્ટ્રાકટ બેજ પર કરવામાં આવી રહી છે. કોન્ટ્રાક્ટનો સમયગાળો 12 મહિના એટલે કે 1 વર્ષનો રહેશે.

NFSU ગાંધીનગરમાં ભરતી અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે તમે રાષ્ટ્રીય NFSU ગાંધીનગરની સત્તાવાર વેબસાઈટ https://nfsu.ac.in/ પર જઈ Career સેકશન માં જાઓ.
  • હવે તમને “Online Application Link” જોવા મળશે તેના ઉપર ક્લિક કરો એટલે એક Form ખુલી જશે.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

Important Link

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટે અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Leave a Comment