rain forecast : આજે કચ્છમાં રેડ એલર્ટ આપ્યા બાદ હજુ 10 વાગ્યા સુધી રેડ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે.
rain forecast । ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા નાઉકાસ્ટમાં 10 વાગ્યા સુધીની ટૂંકી આગાહી કરવામાં આવી છે. તેમાં જોતા હજુ પણ કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, કારણે હવામાન વિભાગ દ્વારા કચ્છ માં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. આ સિવાય ઘણા ત્રણ જિલ્લા પણ અતિભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે.
હવામાન વિભાગ દ્વારા 10 વાગ્યા સુધીની આગાહી કરવામાં આવી છે તેમાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના લગભગ તમામ ભાગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
10 વાગ્યાં સુધી ભારે વરસાદ
rain forecast : હવામાન વિભાગે અરવલ્લી, મહીસાગર, ખેડા અને પંચમહાલ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આ સિવાય અમદાવાદ, મોરબી, કચ્છ અને સુરેન્દ્રનગરને બાદ કરતા રાજ્યના તમામ ભાગોમાં 10 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગે જ્યાં રેડ એલર્ટ જાહેર કર્યું ત્યાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થવાની શક્યતાઓ છે. આ દરમિયાન પવનની ગતિ 41 થી 61 કિલોમીટર પ્રતિકાલકની જોવા મળી શકે છે.
Important Links
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
વધુ માહિતી માટે | અહિં કલીક કરો |
હોમ પેજ માટે | અહિં કલીક કરો |