Rain forecast : ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અને ચોમાસું નજીક આવતાં વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે આગાહી કરવામાં આવી છે. જેમાં ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ રહેવાની આગાહી છે. ચાલો જાણીએ આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતના ક્યાં-ક્યાં પડશે વરસાદ?
Rain forecast :-6,7 અને 8 તારીખમાં ક્યાં કયા આગાહી?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ પ્રી મોન્સૂનનો વરસાદ છે. સાથે જ ગુજરાતમાં 15 જૂને ચોમાસાની દસ્તકની સામાન્ય તારીખ છે, તેના સંદર્ભે પણ આ વરસાદ છે.
આજે ક્યાં કયાં વરસાદની આગાહી
આજે 6 તારીખનાં રોજ રાજ્યમાં દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, દમણ, નવસારી, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની શક્યતા છે.
જુઓ બુલેટ રૂટના એકેએક પિલરને વીડિયોમાં Ahmedabad Mumbai Bullet Train Drone Video 2024
7 તારીખે ક્યાં કયા આગાહી?
7 તારીખે દાહોદ, નર્મદા, તાપી, ડાંગ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની શક્યતા છે.
8 તારીખે ક્યાં કયા વરસાદની આગાહી?
8 તારીખના રોજ દાહોદ, પંચમહાલ, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, વડોદરા, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની શક્યતા છે.
Important Links
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
વધુ માહિતી માટે | અહિં કલીક કરો |
હોમ પેજ માટે | અહિં કલીક કરો |
આજે ક્યાં કયાં વરસાદની આગાહી
આજે 6 તારીખનાં રોજ રાજ્યમાં દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, દમણ, નવસારી, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની શક્યતા છે.