Rain forecast in which district today । આજે કયાં કયાં જીલ્લામાં વરસાદની આગાહી?

Rain forecast in which district today : હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આ પ્રી મોન્સૂનનો વરસાદ ગણી શકાય છે. સાથે જ ગુજરાતમાં 15 જૂને ચોમાસાની દસ્તકની સામાન્ય તારીખ જાહેર કરવામાં આવી છે, તેના સંદર્ભે પણ આ વરસાદ છે.

Rain forecast in which district today

આજે પણ હવામાન વિભાગ દ્વારા ગુજરાતના 7 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી પણ કરાઈ રહી છે.

આજે ક્યાં કયાં વિસ્તારોમાં વરસાદની આગાહી

આજે 6 તારીખનાં રોજ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દાહોદ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, તાપી, ડાંગ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની શક્યતા રહેલી છે. અમુક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ પણ જોવા મળી શકે છે.

આવતીકાલે ક્યાં કયા આગાહી?

આવતીકાલે 7 તારીખના રોજ ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દાહોદ, નર્મદા, તાપી, છોટાઉદેપુર, વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની શક્યતા રહેલી છે.

Important Links

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ અહિં કલીક કરો
વધુ માહિતી માટે  અહિં કલીક કરો
 હોમ પેજ માટે  અહિં કલીક કરો

 

Leave a Comment