Rain forecast tomorrow : આજે આઠ તારીખના રોજ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. અમુક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ પણ રહી શકે છે
Rain forecast tomorrow
આજે કયા કયા વિસ્તારોમાં આગાહી 8 તારીખ ના રોજ ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની શક્યતા રહેલી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રના જિલ્લાની વાત કરીએ તો ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં છુટા છવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : અંબાલાલ પટેલની આગાહી : ગુજરાતમાં 16 આની વરસાદ અને 12 આની પાક
દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા અને છોટાઉદેપુરમાં છુટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. અમુક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી શકે છે. તે વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પણ પડી શકે છે.
9 તારીખે વરસાદની આગાહી
Rain forecast tomorrow : 9 તારીખ ના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં મળવા વરસાદની શક્યતા છે. અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે.
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
વધુ માહિતી માટે | અહિં કલીક કરો |
હોમ પેજ માટે | અહિં કલીક કરો |
આવતીકાલે કયા કયા વિસ્તારોમાં આગાહી
8 તારીખ ના રોજ ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની શક્યતા રહેલી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોનો સમાવેશ થાય છે.
જુઓ બુલેટ રૂટના એકેએક પિલરને વીડિયોમાં Ahmedabad Mumbai Bullet Train Drone Video 2024