Recruitment in Bhavnagar Municipality

ભાવનગર મ્યુનિસિપાલીટીમાં ભરતી, છેલ્લી તારીખ : 04-05-2023

ભાવનગર મ્યુનિસિપાલીટીમાં ભરતી : પ્રાદેશિક કમિશનર નગરપાલિકા, ભાવનગર દ્વારા વિવિધ ખાલી જગ્યાઓ ભરવા માટે અખબારમાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. કરારના આધારે ઉપરોક્ત પોસ્ટ્સ ભરવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી ઑફલાઇન અરજી આમંત્રિત કરે છે.

Leave a Comment