Recruitment in District Health Society Anand

જિલ્લા આરોગ્ય સોસાયટી આણંદમાં ભરતી, છેલ્લી તારીખ : 26 એપ્રિલ 2023

જિલ્લા આરોગ્ય સોસાયટી આણંદમાં ભરતી : જિલ્લા આરોગ્ય મંડળ આણંદ દ્વારા સામુદાયિક આરોગ્ય અધિકારીની પોસ્ટ માટે અખબારમાં જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. DHS આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પ્રોગ્રામ હેઠળ આણંદ સબ-હેલ્થ સેન્ટરમાં CHOની ખાલી જગ્યાઓ ભરવા જઈ રહ્યું છે