NHM ગાંધીનગરમાં ભરતી @ arogyasathi.gujarat.gov.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે આરોગ્ય વિભાગ ગાંધીનગરમાં અલગ અલગ જગ્યાઓ પર નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
NHM ગાંધીનગરમાં ભરતી
સંસ્થાનું નામ | આરોગ્ય વિભાગ ગુજરાત |
પોસ્ટનું નામ | અલગ અલગ |
નોકરીનું સ્થળ | ગાંધીનગર, ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 01 મે 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 01 મે 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 10 મે 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | @ arogyasathi.gujarat.gov.in |
NHM ગાંધીનગરમાં ભરતી મહત્વની તારીખ
મિત્રો આ ભરતીની નોટિફિકેશન આરોગ્ય વિભાગ ગાંધીનગર ઘ્વારા 01 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 01 મે 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 10 મે 2023 છે.
NHM ગાંધીનગરમાં ભરતી પોસ્ટનું નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ આરોગ્ય વિભાગ દ્વારા સ્ટેટ એકાઉન્ટન્ટ, સ્ટેટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ, સ્ટેટ ડેટા એન્ટ્રી ઓપરેટર, ફાઈનાન્સ આસિસ્ટન્ટ તથા પ્રોગ્રામ આસિસ્ટન્ટની જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે.
NHM ગાંધીનગરમાં ભરતી લાયકાત
મિત્રો, તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.
NHM ગાંધીનગરમાં ભરતી પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. આરોગ્ય વિભાગ ઈચ્છે તો લેખિત પરીક્ષા અથવા સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવી શકે છે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ @ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.
NHM ગાંધીનગરમાં ભરતી પગારધોરણ
દરેક પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.
પોસ્ટનું નામ | પગારધોરણ |
સ્ટેટ એકાઉન્ટન્ટ | રૂપિયા 13,000 |
સ્ટેટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ | રૂપિયા 13,000 |
સ્ટેટ ડેટા એન્ટ્રી ઓપરેટર | રૂપિયા 12,000 |
ફાઈનાન્સ આસિસ્ટન્ટ | રૂપિયા 13,000 |
પ્રોગ્રામ આસિસ્ટન્ટ | રૂપિયા 13,000 |
NHM ગાંધીનગરમાં ભરતી કુલ ખાલી જગ્યા
આરોગ્ય વિભાગ ગાંધીનગરની સ્ટેટ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ તથા રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ સંસ્થા એમ બે સંસ્થા માટે ભરતી કરવામાં આવી રહી છે પરંતુ કુલ કેટલી જગ્યા ખાલી છે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચવી.
નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે.
Important Link
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને NHM ગાંધીનગરમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.