RRC WR Apprentice Recruitment 2024: તાજેતરમાં રેલવે ભરતી સેલ દ્વારા એપ્રેન્ટિસની 5066 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે.આ ભરતી માટે ઓનલાઈન અરજીઓ 23 સપ્ટેમ્બરથી સ્વીકારવામાં આવશે.
RRC WR Apprentice Recruitment 2024: તાજેતરમાં રેલવે ભરતી સેલ દ્વારા એપ્રેન્ટિસની 5066 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે.આ ભરતી માટે ઓનલાઈન અરજીઓ 23 સપ્ટેમ્બરથી સ્વીકારવામાં આવશે.જે ઉમેદવાર RRC વેસ્ટર્ન રેલવે(WR ) ,મુંબઈ ભરતી માટે અરજી કરવા માંગતા હોય તે ઉમેદવાર 23 સપ્ટેમ્બરથી સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકે છે.આ ભરતી વિશે વધારે માહિતી જાણવા આ લેખને સંપૂર્ણ વાંચો.
RRC WR Apprentice Recruitment 2024
સત્તાવાર વિભાગ | રેલવે ભરતી સેલ (RRC ) |
પોસ્ટનું નામ | એપ્રેન્ટિસ |
કુલ જગ્યા | 5066 |
અરજી શરુ કરવાની તારીખ | 23 સપ્ટેમ્બર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 22 ઓક્ટોબર 2024 |
ઓફિસિયલ વેબસાઈટ | https://www.rrc-wr.com/ |
શૈક્ષણિક લાયકાતઅને વય મર્યાદા:
રેલવે ભરતી સેલ (RRC) દ્વારા બહાર પાડવામાં આવેલી એપ્રેન્ટિસની ભરતી માં અરજી કરવા માટે ઉમેદવારે 10 પાસ કરેલ હોવું જોઈએ તથા સંબંધિત ફિલ્ડ માં IIT કરેલ હોવું જોઈએ. રેલવે ભરતી સેલ (RRC) દ્વારા બહાર પાડવામાં આવેલી એપ્રેન્ટિસની ભરતીમાં અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદા 15-24 વર્ષ હોવી જોઈએ. 22 October 2024થી વય મર્યાદાની ગણતરી કરવામાં આવશે.
RRC WR Apprentice Recruitment 2024: અરજી ફી
વિગત | અરજી ફી |
Gen/ OBC/ EWS | Rs. 100/- |
SC/ ST/ PWD/ Female | Rs. 0/- (ફી ભરવાની નથી) |
ચુકવણી મોડ | ઓનલાઈન |
અરજી કઈ રીતે કરવી ?
- ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી
- અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર https://www.rrc-wr.com/ વિઝીટ કરો
- તેમાં તમારે જે પોસ્ટ માટે અરજી કરવી હોય તો સિલેક્ટ કરો
- આ વેબસાઈટ પર ગયા પછી “એપ્લાય” નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
- હવે તેમાં જરૂર ડિટેલ ભરો
- હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો
- આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
મહત્વની તારીખ
વિગત | તારીખ |
અરજી માટેની શરૂની તારીખ | 23 સપ્ટેમ્બર 2024 |
અરજી માટેની છેલ્લી તારીખ | 22 ઓક્ટોબર 2024 |
મહત્વની કડીઓ
ઓફિશ્યિલ વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત જોવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |