Saturn and Sun coincided :- આ 5 જિલ્લામાં પડશે ધોધમાર વરસાદ, અંબાલાલ પટેલે તાત્કાલિક કરી ઘાતક આગાહી

Saturn and Sun coincided હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, ચોમાસું સક્રિય થયું છે અને આગળ પણ વધી રહ્યુ છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, અરબી સમુદ્રમાંથી આવતી શાખા મંદ ગતિથી આગળ વધી રહ્યુ છે. આ સાથે બંગાળના ઉપસાગરની શાખાના બે ફાંટા પડ્યા છે જેનો એક તરફનો ભેજ મધ્યપ્રદેશ સુધી આવવાની શક્યતા રહેશે. જેના કારણે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વિસ્તારોમાં તો આજથી જ ભારે વરસાદની શક્યતા છે. બીજી તરફ ગ્રહોનો પણ સંયોગ થયો છે.

Saturn and Sun coincided

આ સાથે તેમણે જણાવ્યુ છે કે, બંગાળના ઉપસાગરના શાખાના ભેજને કારણે મધ્ય ગુજરાત સુધી વરસાદ આવી જવાની શક્યતા રહેશે. તે ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં આ સાથે ખેડા જિલ્લાના કેટલાક ભાગોમાં આજથી 22 તારીખ સુધીમાં પવનની ગતિ જબરી રહેશે. આશરે 40 કિમી ઉપરનો પવન ફૂંકાશે.

અંબાલાલ પટેલે જણાવ્યુ કે, અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદમાં પણ પવન ફૂંકાશે. આ સાથે ઉત્તર ગુજરાતમાં પણ પવનની સાથે ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

Saturn and Sun coincided અંબાલાલ પટેલે ખેડૂતોની વાવણી અંગે વાત કરતા જણાવ્યુ કે, મૃગશીશ નક્ષત્રમાં જે વરસાદ થાય તેનું પાણી સારું ગણાતું નથી. ખેડૂતો માટે હજી મોડું થયું નથી. 21મીની અડધી રાતથી ચોમાસું ફરીથી સક્રિય થશે. 22મી જૂનથી આદ્રા નક્ષત્ર ચાલુ થાય છે. આદ્રા નક્ષત્રમાં વાવણી કરવી સારી રહે છે. 20મી જૂનથી ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થશે અને 28મી જૂન સુધીમાંતો ગુજરાતમાં સારો વરસાદ આવવાની શક્યતા છે. આ તારીખોમાં આહવા અને ડાંગમાં ભારે વરસાદ થશે જ્યારે કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે.

હવામાન નિષ્ણાતે એમ પણ જણાવ્યુ કે, તારીખ 18થી 20માં અરબ સાગરમાં લો પ્રેશર બનશે અને મહારાષ્ટ્રના ભાગોમાં 20મીની આસપાસ ભારે વરસાદ થશે. આ દરમિયાન સુરતમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે, 28 જૂન સુધીમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે તો કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા રહેશે.

અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જૂનાગઢ અને અમરેલીના ભાગોમાં અતિભારે વરસાદ પણ થઇ શકે છે. મધ્ય, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં બે ઇંચ કરતા તેનાથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ વરસાદ થશે. આ વરસાદને કારણે જળસંકટના પ્રશ્નો ઉકેલાઇ જવાની શક્યતા થશે. આ સાથે તેમણે કહ્યુ કે, ગુજરાતમાં તો સતરાધર વરસાદ થશે.

Important Links

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ અહિં કલીક કરો
વધુ માહિતી માટે  અહિં કલીક કરો
 હોમ પેજ માટે  અહિં કલીક કરો

 

Leave a Comment