પરીક્ષા વગર સુરત સીટી હેલ્થ સોસાયટીમાં ભરતી, છેલ્લી તારીખ : 13-05-2023

સુરત સીટી હેલ્થ સોસાયટીમાં ભરતી @ www.suratmunicipal.gov.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે. કારણ કે સુરત સીટી હેલ્થ સોસાયટીમાં પરીક્ષા વગર સીધી નોકરી મેળવવાનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે.

પરીક્ષા વગર સુરત સીટી હેલ્થ સોસાયટીમાં ભરતી આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

Surat City Health Society Recruitment : મિત્રો, સુરત મહાનગરપાલિકા દ્વારા નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામ કાર્યરત છે અને આ પ્રોગ્રામ હેઠળ સુરત સીટી હેલ્થ સોસાયટી તથા રાષ્ટ્રીય આરોગ્ય મિશન અંતર્ગત અલગ અલગ જગ્યાઓ પર ખાલી જગ્યા માટે ભરતી કરવાની થાય છે જેની માહિતી તમે નીચે આપેલ લેખમાં જોઈ શકો છો.

સુરત સીટી હેલ્થ સોસાયટીમાં ભરતી

સંસ્થાનું નામ સુરત સીટી હેલ્થ સોસાયટી
પોસ્ટનું નામ અલગ અલગ
નોકરીનું સ્થળ સુરત, ગુજરાત
નોટિફિકેશનની તારીખ 03 મે 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 03 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 13 મે 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ www.suratmunicipal.gov.in

સુરત સીટી હેલ્થ સોસાયટીમાં ભરતી મહત્વની તારીખ

મિત્રો, આ ભરતીની નોટિફિકેશન સુરત સીટી હેલ્થ સોસાયટી ઘ્વારા 03 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 03 મે 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 13 મે 2023 છે.

સુરત સીટી હેલ્થ સોસાયટીમાં ભરતી પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સુરત સીટી હેલ્થ સોસાયટી દ્વારા ટીબી હેલ્થ વિઝીટર (TBHV), પબ્લિક હેલ્થ મેનેજર તથા ફાઈનાન્સ આસિસ્ટન્ટ ની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

સુરત સીટી હેલ્થ સોસાયટીમાં ભરતી લાયકાત

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

સુરત સીટી હેલ્થ સોસાયટીમાં ભરતી પગારધોરણ

દરેક પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો. 11 મહિના બાદ તમારા કામના આધારે કોન્ટ્રાકટ રિન્યુ કરવામાં આવશે. કોન્ટ્રાકટ રિન્યુ થતા તમારા પગારમાં 5% નો વધારો કરવામાં આવશે. તમામ માહિતી જાહેરાતમાં ચકાસી લેવા વિનંતી.

પોસ્ટનું નામ પગારધોરણ
ટીબી હેલ્થ વિઝીટર (TBHV) રૂપિયા 13,000
પબ્લિક હેલ્થ મેનેજર રૂપિયા 25,000
ફાઈનાન્સ આસિસ્ટન્ટ રૂપિયા 13,000

સુરત સીટી હેલ્થ સોસાયટીમાં ભરતી પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

સુરત સીટી હેલ્થ સોસાયટીમાં ભરતી અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

સુરત સીટી હેલ્થ સોસાયટીમાં ભરતી અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ@ arogyasathi.gujarat.gov.in પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

સુરત સીટી હેલ્થ સોસાયટીમાં ભરતી કુલ ખાલી જગ્યા

સુરત સીટી હેલ્થ સોસાયટીની આ ભરતીમાં ટીબી હેલ્થ વિઝીટર (TBHV) ની 03, પબ્લિક હેલ્થ મેનેજર ની 01 તથા ફાઈનાન્સ આસિસ્ટન્ટ ની 02 જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.

Important Link

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

આ પણ વાંચો,https://nhmsatararecruitment.in/

અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદમાં ભરતી, છેલ્લી તારીખ : 15-06-2023

બેંક ઓફ બરોડા માં ભરતી, છેલ્લી તારીખ : 11-05-2023

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ગુજરાતમાં ભરતી, છેલ્લી તારીખ : 30-05-2023

NHM ગાંધીનગરમાં ભરતી, છેલ્લી તારીખ : 10-05-2023

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં ભરતી, છેલ્લી તારીખ : 09-06-2023

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને સુરત સીટી હેલ્થ સોસાયટીમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment