Surat Mahanagar Palika Recruitment 2024

Surat Mahanagar Palika Recruitment 2024: તાજેતરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગમાં ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા કુલ 32 જગ્યાઓ ભરવામાં આવશે. સુરતમાં નોકરી મેળવવા માગતા ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક …

Surat Mahanagar Palika Recruitment 2024: તાજેતરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગમાં ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા કુલ 32 જગ્યાઓ ભરવામાં આવશે. સુરતમાં નોકરી મેળવવા માગતા ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે. આ ભરતી વિશે વધારે માહિતી જેમકે-શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો અને મહત્વની લીંક જાણવા માટે આ લેખને છેલ્લે સુધી વાંચો.

Surat Mahanagar Palika Recruitment 2024

સંસ્થાનું નામ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન(SMC)
વિભાગ આગ અને કટોકટી
અરજી મોડ ઓનલાઇન
પગાર 26,000
અરજી કરવાની તારીખ 17 ડિસેમ્બર 2024
સત્તાવાર વેબસાઈટ suratmunicipal.gov.in

શૈક્ષણિક લાયકાત

સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માટે ઉમેદવારે માન્ય બોર્ડમાંથી મેટ્રિક પાસ કરેલ હોવું જોઈએ. તથા કોઈપણ સરકાર માન્ય સંસ્થા માંથી ફાયરમેન નો કોર્સ કરેલ હોવો જોઈએ. તથા ફાયર ટેકનોલોજી માં ડીગ્રી/ડિપ્લોમા કોર્સ કરેલ હોવો જોઈએ. આ મુજબની લાયકાત ધરાવનાર ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકશે.

વયમર્યાદા:

આ ભરતી માટે ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 18 અને વધુમાં વધુ 33 વર્ષ હોવી જોઈએ. વય મર્યાદામાં કેટેગરી મુજબ છૂટછાટ આપવામાં આવશે. વયમર્યાદા વિશે વધારે માહિતી જાણવા માટે આ લેખમાં નીચે આપેલ ઓફીશીયલ નોટિફિકેશન વાંચો.

મહત્વની તારીખ

સુચના તારીખ 30 નવેમ્બર 2024
અરજી કરવાની શરૂઆત ની તારીખ 3 ડિસેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ 17 ડિસેમ્બર 2024

પસંદગી પ્રક્રિયા

  • 1.લેખિત કસોટી
  • 2.PST (શારીરિક ફિટનેસ સ્ટાન્ડર્ડ ટેસ્ટ)
  • 3.PET (શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ)

પગાર ધોરણ

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 માટે પસંદ કરાયેલ ઉમેદવારને 26000 દર મહિને પગાર ચૂકવવામાં આવશે. પગાર ધોરણ વિશે વધારે માહિતી જાણવા આ લેખમાં આપેલ ઓફિસિયલ નોટિફિકેશન વાંચો.

અરજી કરવાની રીત

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
  • તેમાં તમારે જે ભરતી માટે અરજી કરવી હોય તે પસંદ કરી તેમાં એપ્લાય બટન પર ક્લિક કરો
  • ત્યારબાદ તેમાં પોતાનું રજીસ્ટ્રેશન કરી લો
  • હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
  • આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

મહત્વની લીંક

ઓફિસિયલ વેબસાઈટ અહી ક્લિક કરો
અરજી કરવાની લિંક અહી ક્લિક કરો
હોમ પેજ પર જવા માટે અહી ક્લિક કરો

Leave a Comment