1 એપ્રિલ થી બદલાશે આ આ નિયમો

1 એપ્રિલ થી બદલાશે આ આ નિયમો : 1 એપ્રીલથી નવુ નાણાકીય વર્ષ શરૂ થતુ હોય છે. એ સાથે જ નવુ બજેત પણ લાગુ પડતુ હોય છે. એવામા નવા નાણાકીય વર્ષથી ઘણા નિયમો બદલાઇ જતા હોય છે જે જાણવા જરૂરી હોય છે. કારણ કે તેની સીધી અસર આપણા પર પડતી હોય છે. 1 એપ્રિલ થી બદલાશે આ આ નિયમો આજે આ પોસ્ટમા જાણીએ કે આ 1 એપ્રીલ 2023 થી કયા નિયમો બદલનારા છે ? અને આ બદલાયેલા નિયમોની આપણા પર શું અસર પડશે ?

1 એપ્રિલ થી બદલાશે આ આ નિયમો

નવા નાણકીય વર્ષષ1 એપ્રીલ 2023 થી ઘણા નિયમો મા ફેરફાર થઇ જશે. આ બદલાયેલા નિયમોની સીધી અસર આપણા પર ખાસ કરીને આર્થીક રીતે પડતી હોય છે. 1 એપ્રિલ થી બદલાશે આ આ નિયમો 1 એપ્રીલથી નીચે મુજબના નિયમો બદલનારા છે.

1 એપ્રીલથી બદલનારા નિયમો

1 એપ્રીલથી બદલનારા નિયમો આજે આપણે એવા જ કેટલાક મોટા ફેરફારો (1 એપ્રિલ, 2023 થી બદલનારા નિયમોમાં ફેરફાર) વિશે જાણીશુ જે 1 એપ્રિલથી ફેરફાર થવાના છે. 1 એપ્રિલ થી બદલાશે આ આ નિયમો જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. આગામી મહિનાના ફેરફારોમાં ગેસ સિલિન્ડરની કિંમત, બેંક રજાઓ, આધાર-પાન લિંક સહિત ઘના નિયમોમા ફેરફાર થનારા છે.

કાર મોંઘી થશે

1 એપ્રિલ થી બદલાશે આ આ નિયમો ભારત સ્ટેજ-2ના અમલીકરણ સાથે ઓટોમોબાઈલ કંપનીઓની કારની કિંમતમાં વધારો થવાની શકયતાઓ રહેલી છે. ટાટા મોટર્સ, મારુતિ સુઝુકી, મર્સિડીઝ બેન્ઝ, બીએમડબલ્યુ, ટોયોટા અને ઓડી જેવી ઘણી કાર કંપનીઓ તેના ફોર વ્હીલ કારની કિંમતોમા વધારો કરી શકે છે. તમામ કંપનીઓએ તેમના કારના નવા ભાવ 1 એપ્રિલ, 2023થી લાગુ કરવાનો નિર્ણય લીધો છે. નિષ્ણાતોના મતે, વિવિધ કંપનીઓની કારની કિંમત 50,000 રૂપિયા સુધી વધી શકે છે.

હોલમાર્ક વાળુ સોનુ ફરજીયાત

1 એપ્રિલ, 2023 થી જો તમે સોનુ ખરીદશો તો આ નિયમ ખાસ લાગુ પડશે. સોનાના વેચાણના નિયમોમાં મોટા ફેરફારો થશે. 1 એપ્રિલથી, જ્વેલર્સ ફક્ત તે જ સોનાની જવેલરી વેચી શકશે જેના પર 6 અંકનો હોલમાર્ક નંબર નોંધાયેલ છે. ગ્રાહક વિભાગે 18 જાન્યુઆરી, 2023 ના રોજ ગ્રાહકોના હિતોની સુરક્ષા માટે આ નિર્ણય લીધો છે. નોંધનીય છે કે ગ્રાહકો પાસે રહેલા જુના ઘરેણા જેના પર હોલમાર્ક નથી તો પણ વેચી શકશે.

વીમા પોલીસી પર ટેકસ

જો તમે 5 લાખ રૂપિયાથી વધુની વાર્ષિક પ્રીમિયમ વાળી વીમા પોલિસી ખરીદવાના છો, તો સરકારે બજેટ 2023માં જાહેરાત કરી હતી કે, 1 એપ્રિલ, 2023થી વાર્ષિક 5 લાખ રૂપિયાથી વધુના પ્રીમિયમ સાથે વીમા યોજનામાંથી મળતી આવક પર ટેક્સ ભરવો પડશે. જો કે આમાં ULIP પ્લાનનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

ડીમેટ ખાતામા નોમીનેશન

1 એપ્રિલ થી બદલાશે આ આ નિયમો જો તમે શેરબજારમાં પૈસા રોકતા હોય એટલે કે ડીમેટ એકાઉન્ટ ધરાવતા હોય તો તમામ ડીમેટ ખાતા ધારકોએ 1 એપ્રિલ, 2023 પહેલા નોમિનેશન કરવું જરૂરી છે. આમ કરવામાં નિષ્ફળ ખાતાધારકોના ખાતાને ફ્રીઝ કરી દેશે. સેબીની ગાઇડલાઇન મુજબ મુજબ, ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટમાં નોમિની ઉમેરવા જરૂરી છે. જો આમ નહીં થાય, તો તમારું એકાઉન્ટ ડી એકટીવ કરવામાં આવશે.

મ્યુચ્યુઅલ ફંડમાં નોમિનેશન

1 એપ્રીલથી બદલનારા નિયમો થી બદલાનારા નિયમોમા આ પણ એક અગત્યનો નિયમ છે. સેબીની ગાઇડલાઇન મુજબ ડીમેટ એકાઉન્ટ ની જેમ જ તમામ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને તેમના એકાઉન્ટ મા નોમીની ઉમેરવા પડશે. આમ કરવામાં નિષ્ફળતાના કિસ્સામાં, 1 એપ્રિલ, 2023 થી, રોકાણકારોનો પોર્ટફોલિયો ફ્રીઝ કરવામાં આવશે. આ પછી નોમીનેશનની ડીટેઇલ સબમિટ કર્યા પછી જ તેને ફરીથી શરૂ કરવામાં આવશે.

દિવ્યાંગજનો માટે UDID

વિકલાંગોને સરકારી યોજનાઓનો લાભ હવે તો જ મળશે જો 1 એપ્રિલથી વિકલાંગોએ યુનિક આઇડેન્ટિફિકેશન કાર્ડ (UDID) નંબર કઢાવવો ફરજિયાત બની ગયો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે જેમની પાસે UDID નથી, તેમણે તેમના UDID એનરોલમેન્ટ નંબર વિશે ડીટેઇલ આપવી પડશે. આ પછી જ તે 17 જેટેલી સરકારી યોજનાઓનો લાભ લઈ શકશે.

આટલા દિવસ બેંકો બંધ રહેશે

1 એપ્રિલ થી બદલાશે આ આ નિયમો એપ્રિલ મહિનામાં બેંકોમાં ઘણી રજાઓ હોય છે. આ મહિને, વિવિધ તહેવારો અને વર્ષગાંઠોને કારણે, દેશભરના વિવિધ રાજ્યોમાં બેંકો કુલ 15 દિવસ માટે બેંકો બંધ રહેશે. જેમાં આંબેડકર જયંતિ, મહાવીર જયંતિ, ઈદ-ઉલ-ફિત્ર જેવી રજાઓનો સમાવેશ થાય છે. જો કે આ રજાઓ રાજયવાર આલગ અલગ હોય છે.

NSE પર ટ્રાન્ઝેક્શન ફી

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અગાઉ કેશ ઈક્વિટી અને ફ્યુચર્સ અને ઓપ્શન્સ સેગમેન્ટમાં કોઈપણ પ્રકારના ટ્રાંઝેકશન પર 6 ટકા ફી વસૂલતી હતી, 1 એપ્રિલ થી બદલાશે આ આ નિયમો જે હવે 1 એપ્રિલથી પાછો ખેંચવામા આવશે. અગાઉ જાન્યુઆરી 2021 થી આ ફી વસૂલવાનુ શરૂ કરવામાં આવ્યુ હતુ.

એલપીજી અને સીએનજીના ભાવ

1 એપ્રીલથી બદલનારા નિયમો દર મહિનાની પહેલી તારીખે સરકારી ઓઇલ કંપનીઓ ગેસ અને સીએનજીના ભાવમાં ફેરફાર કરે છે. આવી સ્થિતિમાં એ જોવાનું રહેશે કે કોમર્શિયલ અને ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરના ભાવમાં રાહત મળે છે કે પછી તેમા વધારો નોંધાય છે ?

Important Link

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને 1 એપ્રિલ થી બદલાશે આ આ નિયમો સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment