today heavy rain forecast તારીખ 09/06/2024 ના દિવસે આજે 14 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

today heavy rain forecast : આજે નવ તારીખ ના રોજ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે.

today heavy rain forecast આજે કયા કયા જિલ્લામાં વરસાદની શક્યતા

આજે 9 તારીખ ના રોજ સૌરાષ્ટ્રના , અમરેલી અને માં છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે. અમુક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ, તાપી, નવસારી, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

આ સિવાય સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં તથા કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સૂકું વાતાવરણ રહેવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ પણ જોવા મળી શકે છે.

10 તારીખે વરસાદની શક્યતા

today heavy rain forecast : 10 તારીખે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ એ દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા હળવા ઝાપટા જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરાવી છે. અમુક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

10 તારીખે વરસાદની શક્યતા

10 તારીખે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ એ દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

Important Links

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ અહીં ક્લીક કરો 
હોમ પેજ માટે  અહીં ક્લીક કરો 
વધુ માહતી  અહીં ક્લીક કરો 

Leave a Comment