Today’s big prediction ઘણા લોકો ગરમી અને બફારા માંથી છુટકારો મેળવવા ચોમાસાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે. તેવા લોકો માટે એક ખૂબ જ સારા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગણતરીના કલાકોમાં ગુજરાતના આ જિલ્લામાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે તેને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો. ગુજરાતમાં છેલ્લા થોડાં દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આજે પણ વરસાદની આગાહી કરી છે.
Today’s big prediction આજે ક્યાં કયાં જિલ્લામાં વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યુ અનુસાર, આજે મંગળવારે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, ખેડા, અમદાવાદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતા તથા સૌરાષ્ટ્રના જુનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે.
આવતી કાલે ક્યાં કયાં આગાહી?
Today’s big prediction હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ, 12 જૂનના રોજ સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, મહીસાગર, અરવલ્લી, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર, હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
Important Links
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
વધુ માહિતી માટે | અહિં કલીક કરો |
હોમ પેજ માટે | અહિં કલીક કરો |
હવામાન વિભાગના જણાવ્યુ અનુસાર, આજે મંગળવારે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ થવાની શક્યતા છે.