અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદમાં ભરતી : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદમાં પરીક્ષા વગર સીધી નોકરી મેળવવાનો ચાન્સ આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદમાં ભરતી
સંસ્થાનું નામ | અર્બન હેલ્થ સોસાયટી |
પોસ્ટનું નામ | મેનેજર |
નોકરીનું સ્થળ | અમદાવાદ, ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 02 મે 2023 |
ઇન્ટરવ્યૂની તારીખ | 15 મે 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | @ ahmedabadcity.gov.in |
અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદમાં ભરતી મહત્વની તારીખ
આ ભરતીની નોટિફિકેશન અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ દ્વારા ઘ્વારા 02 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી અને આ ભરતીમાં ઓનલાઇન કે ઓફલાઈન કોઈપણ રીતે ફોર્મ ભરવાનું રહેતું નથી પણ નોકરી મેળવવા માટે ઇચ્છુક ઉમેદવારે ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળ પર હાજર રહેવાનું રહેશે.
અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદમાં ભરતી પોસ્ટનું નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ શહેરી આરોગ્ય એકમ અમદાવાદ દ્વારા સીટી હેલ્થ પ્રોગ્રામ મેનેજર ની જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે.
અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદમાં ભરતી પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે.
અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદમાં ભરતી પગારધોરણ
અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં શકો છો.
પોસ્ટનું નામ | પગારધોરણ |
સીટી હેલ્થ પ્રોગ્રામ મેનેજર | રૂપિયા 35,000 (ફિક્સ) |
અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદમાં ભરતી ઇન્ટરવ્યૂની તારીખ તથા સ્થળ
મિત્રો, જેમ તમને અમે આગળ જણાવ્યું આ ભરતીમાં કોઈપણ માધ્યમથી અરજી મોકલવાની રહેતી નથી ફક્ત તમારે ઇન્ટરવ્યૂમાં રૂબરૂ હાજર રહેવાનું છે. આ ભરતીમાં ઇન્ટરવ્યૂની તારીખ 15 મે 2023 સવારે 11:00 છે જેથી તમારે સવારે 10:00 થી 10:30 સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લેવું.
ઉમેદવારે તમામ જરૂરી પુરાવાઓ તથા તેની ઝેરોક્સ કોપી સાથે આરોગ્ય અધિકારીશ્રીની ઓફિસ, પ્રથમ માળ, આરોગ્ય ભવન, જૂનું ટીબી હોસ્પિટલ કમ્પાઉન્ડ, જુના એસ.ટી બસ સ્ટેન્ડની સામે, ગીતા મંદિર રોડ, આસ્ટોડિયા દરવાજા પાસે, અમદાવાદ ખાતે હાજર રહેવું.
અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદમાં ભરતી અરજી કઈ રીતે કરવાની રહેશે?
આ ભરતીમાં કોઈ પણ રીતે અરજી કરવાની થતી નથી પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાની વેબસાઈટ @ ahmedabadcity.gov.in પરથી એક અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે અને તે ભરી જયારે તમે ઇન્ટરવ્યૂ આપવા જાવ ત્યારે જમા કરાવવાનું રહેશે. તમે આ અરજી ફોર્મ નીચે આપેલી લિંકની મદદથી ડાઉનલોડ કરી શકો છો.
નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે.
Important Link
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
આ પણ વાંચો,
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ગુજરાતમાં ભરતી, છેલ્લી તારીખ : 30-05-2023
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.