Varsad ni agahi 2024 વરસાદની આગાહી અંબાલાલ પટેલ Varsad ni agahi gujarat weather વરસાદની આગાહી તારીખ Varsad ni agahi gujarat today આજની આગાહી વરસાદની આગાહી ગુજરાતમાં વરસાદની આગાહી લાઈવ રાજ્યના હવામાનને લઇને નવી આગાહી કરવામાં આવી છે
Varsad ni agahi 2024 આગામી દિવસોમાં વરસાદની આગાહી
જ્યારે 6 અને 7મા દિવસે એટલે કે આગામી 8 અને 9મી તારીખે ગુજરાતમાં ફરી વરસાદ પડી શકે છે. 8, 9 જૂને રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે છે.
8 તારીખની આગાહી
8 તારીખે છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, ગીરસોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.
9 તારીખની આગાહી
9મી તારીખે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.
Important Links
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
વધુ માહિતી માટે | અહિં કલીક કરો |
હોમ પેજ માટે | અહિં કલીક કરો |
વરસાદની કેટલી શકયતા છે?
મહારાષ્ટ્ર ના દરિયા નજીક 8 જૂન આજુબાજુ UAC બનતુ બતાવે છે. જેમાં હજુ બધા મોડેલો સહમત નથી, એટલે UAC હજુ ક્યાં અને કેટલુ મજબૂત બને એ અત્યારે કહેવુ મુશ્કેલ છે.