અનુષ્કા સેન વિશે ની વાતો

Image source: instagram Instagram : Anushka Sen

અનુષ્કા સેન ભારતીય ટેલિવિઝન ની એક સુંદર અભિનેત્રી છે અને તે પણ નાની ઉમર માં ઘણું નામ પ્રસિદ્વ કરી દીધું છે તો ચાલો આજે અનુષ્કા વિશે થોડું જાણીએ 

Image source: instagram Instagram : Anushka Sen

અનુષ્કા સેન સોશિયલ મીડિયા માં ઘણી ચર્ચા માં રહે છે અને સાથે સાથે સોશિયલ મિડિયા સ્ટાર પણ કહે છે 

Image source: instagram Instagram : Anushka Sen

અનુષ્કા સેન હાલમાં થોડાં સમય થી youtube પર પણ અપડેટ રહે Youtube પર ઘણાં વિડિયો પણ અપલોડ કર્યા છે 

Image source: instagram Instagram : Anushka Sen

અનુષ્કા સેન પોતાના કરિયર ની શરૂઆત નાનપણ થી કરી હતી નાનપણ માં 2009 માં એક ટીવી સિરિયલ યહાં મેં ઘર ઘર ખેલી થી એકટિંગ ના કરિયર માં શરૂઆત કરી હતી 

Image source: instagram Instagram : Anushka Sen

અનુષ્કા સેન મુંબઈ ની રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ માં અભ્યાસ કર્યો હતો 

Image source: instagram Instagram : Anushka Sen

અનુષ્કા સેન એક ખુબ જ પ્રસિદ અને નાનાં બાળકો ને ખુજ જ પ્રિય બાલવીર નામ થી ચાલતી સિરિયલ માં કરી ઘણી નામના મેળવી હતી  

Image source: instagram Instagram : Anushka Sen

અનુષ્કા સેન ટીવી સિરિયલ માં કામ કરી ઘણી નામના મેળવ્યા બાદ આજે એમનાં ઇંસ્ટાગ્રામ પર 38,8 M ફોલૉઅર છે 

Image source: instagram Instagram : Anushka Sen