Ambalal Patel 2023 અંબાલાલ પટેલે ગુજરાત માટે તારીખો સાથે મોટી વાત કહી

Ambalal Patel 2023 | Ambalal Agahi | ambalal agahi 2023 | ambalal agahi today | અંબાલાલ પટેલની આગાહી | ambalal patel agahi latest news | ambalal patel agahi today | ambalal patel ni agahi today | ambalal patel varsad ni agahi | ambalal patel ni agah 

Ambalal PatelGujarat Monsoon 2023અંબાલાલ પટેલે વાવાઝોડું ગયા બાદ તેની અસર દેશના અન્ય ભાગો પર કેવી રહેશે તેની સંભાવનાઓ વ્યક્ત કરવાની સાથે ગુજરાતમાં ચોમાસું ક્યારે એન્ટ્રી કરશે અને શરુઆત કેવા વરસાદ સાથે થશે તે અંગે આગાહી કરી છે. તેમણે છેક ઓગસ્ટ સુધીની મહત્વની સંભાવનાઓ વ્યક્ત કરી છે.

Ambalal Patel 2023:

અંબાલાલ પટેલે વાવાઝોડું ગયા બાદ તેની અસર દેશના અન્ય ભાગો પર કેવી રહેશે તેની સંભાવનાઓ વ્યક્ત કરવાની સાથે ગુજરાતમાં ચોમાસું ક્યારે એન્ટ્રી કરશે અને શરુઆત કેવા વરસાદ સાથે થશે તે અંગે આગાહી કરી છે. તેમણે છેક ઓગસ્ટ સુધીની મહત્વની સંભાવનાઓ વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે ગુજરાતની નદીઓમાં નવા નીર આવવાની અને પાણીની સમસ્યા હલ થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે.

Important Links

હવામાન વિભાગ અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

Leave a Comment