Ambalal Patel Scary Prediction 2023

Ambalal Patel Scary Prediction:- ગુજરાતમાં તો હવે વિધિવત ચોમાસુ બેસી ગયું છે હો ભાઈ, આખા ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. અને હજુ પણ આવનારા 5 દિવસો સુધી માવઠાનો માર રહશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. વેસ્ટન ડિસ્ટર્બન્સની સિસ્ટમો સક્રિય થવા લાગી છે. આના લીધે માવઠું પણ એક ધારું જામ્યું છે. છેલ્લા 10 વર્ષમાં આવી સિસ્ટમ ક્યારેય જોવા નથી મળી.

Ambalal Patel Scary Prediction

અંબાલાલ પટેલની આગાહી અનુસાર, મે મહિના દરમિયાન ઘરોના છાપરા ઉડાવી નાખે તેવું ભયંકરમાં ભયકંર તોફાની વાવાઝોડું આવી રહ્યું છે. તારીખ 2 મે ના રોજ થી દરિયામાં પણ હલચલ જોવા મળશે,અને બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થશે. અને તારીખ 9 થી લઈને 10 મે દરમિયાન વાવાઝોડુ કઈ દિશા તરફ જશે તેનો ખ્યાલ આવી જશે.

અને 10 થી લઈને 18 મેં સુધીમાં વાવાઝોડુ ખુબજ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેશે આ ઉપરાંત દક્ષિણ પૂર્વિય તટ અને બાંગલાદેશના અનેક વિસ્તારો પર તેની સીધી અસર જોવા મળશે. આ દરમિયાન રાજ્યમાં ગરમીમાં પણ સારો એવો વધારો થશે. આ વાવાઝોડું પૂરું થયા પછી એક બીજી  સિસ્ટમ ત્યાર થશે.

આ સિવાય મે મહિનાના અંતમાં અને જુન મહિનાની શરુઆતના સમય ગાળા દરમિયાન સમુદ્ર કિનારાના વિસ્તારોમાં વાવાઝોડું આવાની શક્યતા રહેલી છે.

વોશિંગ મશીન સહાય યોજના

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Ambalal Patel Scary Prediction સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment