ધો -12 પાસ Assistant Revenue Inspector Recruitment 2024 કુલ જગ્યા ;- 1386 । છેલ્લી તારીખ ;- 31-01-2024

Assistant Revenue Inspector Recruitment 2024 : નમસ્કાર મિત્રો, મદદનીશ મહેસુલ અધિકારી અને મહેસુલ અધિકારીના 1386 પદો પર એક ભરતીની સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે.બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મા જણાવ્યા મુજબ મદદનીશ મહેસુલ અધિકારીના 827 પદો પર તથા મહેસુલ અધિકારીના 559 પદો પર ભરતી બહાર પાડવામાં આવી છે.

અને આ ભરતી માટેના અરજી ફોર્મ ઉમેદવારો પાસે ઓનલાઇન માધ્યમથી મંગાવવામાં આવી રહ્યા છે. ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચેના લેખમાં સ્ટેપ બાય સ્ટેપ જણાવેલ છે. આ ભરતી વિશેની તમામ માહિતી વિગતવાર જાણવા માટે અમારા આ લેખને અંત સુધી વાંચો.

Assistant Revenue Inspector Recruitment 2024

સંસ્થા OSSSC
પોસ્ટ મદદનીશ મહેસુલ અધિકારી તથા મહેસુલ અધિકારો
શૈક્ષણિક યોગ્યતા વિવિધ
અરજી કરવાની અંત્તિમ તારીખ 31 જાન્યુઆરી 2024
ઓફિસીયલ વેબસાઇટ https://www.osssc.gov.in/

વય મર્યાદા

આ ભરતીમાં બે જુદાજુદા પદો માટે જુદી જુદી વયમર્યાદા રાખવામાં આવી છે. જેમાં મદદનીશ મહેસુલ અધિકારી ના પદ માટે ઉમેદવારની ન્યુનતમ ઉમર 20 વર્ષ રાખવામાં આવી છે.જ્યારે ઉચ્ચતમ ઉંમર 38 વર્ષ રાખવામાં આવી છે. અને આ ઉમેદવારને ઉંમરની ગણતરી નોટિફિકેશન ની જાહેરાત અનુસાર 1 જાન્યુઆરી 2024 ના આધારે ગણવામાં આવશે.અને સરકારના નિયમ પ્રમાણે તમામ વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ આપવામાં આવશે.

મહત્વપૂર્ણ તારીખો

મદદનીશ મહેસુલ અધિકારી અને મહેસુલ અધિકારી ની ભરતી માટે ઉમેદવારો પાસે ઓનલાઇન ફોર્મ મંગાવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.આ ભરતીમાં ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત 30 ડિસેમ્બર 2023 થી શરૂ થઈ છે અને તેની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 રાખવામાં આવેલ છે.અને આ પરીક્ષા નું આયોજન મેં અથવા જૂન મહિનાના સમયગાળામાં કરવામાં આવશે. અને લેખિત પરીક્ષાનું આયોજન સપ્ટેમ્બર કે ઓક્ટોબર 2024 માં કરવામાં આવશે.

અરજી ફી

મદદનીશ મહેસુલ અધિકારી તથા મહેસુલ અધિકારી ની ભરતી ની સત્તાવાર જાહેરાત કરેલ છે તેમાં જણાવ્યા મુજબ જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તે કોઈ પણ પ્રકારની અરજી ફી ભર્યા વગર ઓનલાઇન માધ્યમમાં અરજી કરી શકે છે.કોઈપણ વર્ગના ઉમેદવાર માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલ નથી. તેટલા માટે યોગ્યતા ધરાવતા અને ઈચ્છુક ઉમેદવારો આ ભરતીમાં અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત

મદદનીશ મહેસુલ અધિકારી

 • કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 12 મુ ધોરણ પાસ કરેલું હોવું જોઈએ.
 • તેણે એન્જિનિયરિંગ કે ડિપ્લોમા કરેલું હોવું જોઈએ.
 • AICTE ને કોમ્પ્યુટર નું થોડું ઘણું શિક્ષણ હોવું જોઈએ.

મહેસુલ અધિકારી

 • આ પદ માટે ઉમેદવાર પાસે કમ્પ્યુટર એપ્લિકેશન નું જ્ઞાન હોવું જોઈએ અને માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલય માંથી કોઈપણ વિષયમાં સ્નાતકની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.

મદદનીશ મહેસુલ અધિકારી અને મહેસુલ અધિકારી ભરતી માટે અરજી પ્રક્રિયા

 • સૌપ્રથમ અરજી કરવા માટે તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
 • તેના હોમપેજ પર રિક્રુટમેન્ટ ના વિકલ્પને પસંદ કરો.
 • અહીં પણ તેની ઓફિશિયલ નોટિફિકેશન આપેલો છે તેને ડાઉનલોડ કરી તેમાં જણાવેલ તમામ માહિતી વાંચો.
 • હવે તમારું રજીસ્ટ્રેશન કરો.
 • તમને તમારો લોગીન આઈડી અને પાસવર્ડ મળશે તેના દ્વારા લોગીન કરો.
 • અહીં જણાવેલ તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચી સાચી રીતે ભરો.
 • માંગવામાં આવેલ દસ્તાવેજ સ્કેન કરી અપલોડ કરો અને તેની સાથે તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સિગ્નેચર પણ અપલોડ કરો
 • છેલ્લે અરજી ફોર્મ ભરાઈ ગયા પછી સબમિટ બટન પર ક્લિક કરો.
 • આ અરજી ફોર્મની પ્રિન્ટ નીકાળી લો.

Important Link

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાત અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો
હોમપેજ અહીં ક્લિક કરો

Leave a Comment