Budget 2024: સરકાર દ્વારા નવા બજેટ ની અંદર ખેડૂતો માટે શું શું લાભ આપવામાં આવશે. જુલાઈ મહિનામાં જે બજેટ રજૂ કરવામાં આવી છે તે બજેટ ની અંદર ખેડૂતો માટે નવ જેટલા મોટા લાભો આપવાના છે તો લાભો કયા કયા છે તે અંગેની સવિસ્તૃત ચર્ચા આપણે આ પોસ્ટની અંદર કરીશું.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામ દ્વારા રજૂ કરવામાં આવેલા નવા બજેટ ની અંદર 2024 25 માં ખેડૂતો માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવેલી છે. જે જાહેરાતો માં પીએમ કિસાન યોજના, કૃષિ લોન યોજના, પીએમ મુદ્રા લોન જેવી યોજનાઓની જાહેરાત કરવામાં આવેલી છે. જેમાં ખેડૂતોની આવક વધારવાનો ઉદ્દેશ તથા આર્થિક સુરક્ષા પૂરી પાડવા તે માટે શરૂ કરવામાં આવેલ છે.
નવા બજેટમાં ખેડૂતોને નવા લાભ Budget 2024
તો મિત્રો ઉપર જણાવેલી યોજનાઓ જેવી અને યોજનાઓનો પણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવેલી છે અને નવા બજેટની અંદર ખેડૂતોને સારા એવા લાભ આપવામાં આવેલા છે તો જે મહત્વપૂર્ણના કેટલાક લાભો અંગેની ચર્ચા કરવામાં આવેલી છે તે લાભોની સૂચિ નીચે પ્રમાણે દર્શાવેલી છે.
ખેડૂતો માટે બજેટમાં જાહેરાત
- ટૂંક સમયમાં ક્રેડિટ કાર્ડ પાંચ જેટલા રાજ્યોમાં લોન્ચ કરવામાં આવશે
- 400 જિલ્લામાં ડિજિટલ ખરીફ પાક સર્વે કરાશે
- કઠોળ તલ અને બીજ વિસ્તરણ પર મિશન શરૂ કરવામાં આવશે
- 6 કરોડ ખેડૂતો માટે જમીનની નોંધણી પર ભાર
- પ્રમાણપત્ર અને બ્રાન્ડિંગ દ્વારા પ્રસાર કરાશે
- કૃષિ ક્ષેત્રે માટે 1.52 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.
કિસાન ક્રેડિટ કાર્ડ: કિશન કાર્ડ કે જે તમે જાણો છો તેમાં ખેડૂતોની ધિરાણ સુવિધા સુધારવા માટે પાંચ રાજ્યોની અંદર કિસાન ક્રેડિટ કાર્ડ યોજના નું વ્યાપ વધારવામાં આવશે તેનાથી ખેડૂતોને સરળતાથી લોન મળી શકશે.
લઘુતમ ટેકાના ભાવ MSP: ખેડૂતોને જે પાક છે તે પાકના તેમને યોગ્ય રીતે ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા સુનિશ્ચિત કરવા માટે તમામ મુખ્ય પાકો છે તેમના માટે લઘુતમ ટેકાના ભાવમાં એટલે કે એમએસપીમાં વધારો કરવામાં આવ્યો છે. જના થકી ખેડૂતની આવકમાં વધારો થશે અને આર્થિક સુરક્ષા પણ મળશે.
કૃષિ સંશોધન: આના થકી કૃષિ ક્ષેત્રે સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે તેનાથી નવી ખેતી પદ્ધતિઓ વિકસાવવામાં મદદ મળશે અને નવી ટેકનોલોજી વિકસાવવામાં મદદ મળશે.
જુલાઈ 2024 ના બજેટ ની અંદર ખેડૂતો માટે આ રીતે ઘણી બધી લાંબોની જાહેરાત કરવામાં સરકાર દ્વારા આવેલી છે.
Important Links
વધુ માહિતી માટે | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |