Gold Latest Rate

Gold Latest Rate: Gold Price: આજના સોનાના ભાવ: સોના ચાંદી ના ભાવો વિશે આપણે દરરોજ છાપા તથા ન્યૂઝ ચેનલમાં જોતાં હોઈએ છીએ. લોકો સોનું સારા પ્રસંગોમાં પહેરવા માટે ખરીદી કરે છે. તથા લોકો પોતાનું રોકાણ કરવા માટે પણ તેમનો ઉપયોગ કરે છે. રોકાણથી તેમણે સારું રિફંડ મળવા પાત્ર થતું હોય છે. ત્યારે એવું પણ સાંભળીએ છીએ કે સોના તથા ચાંદીના ભાવોમાં દરરોજ ફેરફાર થતો જોવા મળે છે. તેમાં સતત ચડ ઉતર થયા કરે છે. ત્યારે જો તમારે સોનું ખરીદવું હોય તો આજના લેટેસ્ટ ભાવથી જાણી શકો છો. આ માટે ચાલો આપણે જોઈએ આજના Gold Latest Rate.

Gold Latest Rate

અઠવાડિયાના પહેલા દિવશે બુલિયન માર્કેટમાં જોરદાર એક્શન જોવા મળી રહ્યું છે. MCX પર સોના તથા ચંડિમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સોનું તથા ચાંદી ખરીદનારો પણ વિચારમાં પડી ગયા છે. ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશનની ઓફિશિયલ વેબસાઇટ અનુસાર 999 પ્યોરિટી વાળા 10 ગ્રામ સોનાના ભાવોમાં 304 રૂપિયાના ઉછાળા સાથે સોનું 59320 ની સપાટી પર પહોચી ગયુ છે. તેની સામે 916 પ્યોરિટી વાળું 10 ગ્રામ સોનાના ભાવોમાં 278 રૂપિયાના વધારા સાથે 54337 રૂપિયાની સપાટી પર પહોચી ગયું છે.

ચાંદીના ભાવો

આ અઠવાડિયાના પહેલા દિવસે ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશનની ઓફિશિયલ વેબસાઇટ અનુસાર 999 પ્યુરિટી વાળા ચાંદીની કિંમતની વાત કરવામાં આવે તો પ્રતિ કિલોનો ભાવમાં 262 ના વધારે સાથે 72115 પહોચી ગયું છે. છેલ્લા કેટલાક સમયથી પણ ચાંદીના ભાવોમાં પણ ફેરફારો નોંધાઈ રહ્યા છે.

દિવાળી સુધીમાં સોનુ કેટલે પહોંચવાની શક્યતા છે ?

ઝી બિઝનેસના રિપોર્ટમાં LKP સિક્યુરિટીઝના Research Analyst ના શક્યતા અનુસાર જોઇએ તો તાજેતરના રેટ પર સોનામાં ખરીદી વધવાની સંભાવનાઓ છે. દિવાળી સુધીમાં ફરી એક વખત મોટી તેજી આવવાની શકિતઓ છે. દિવાળી સુધીમાં સોનું 63000 સુધી પહોંચવાની શકિતઓ રહેલી છે. આ ઓલ ટાઈમ હાઈની નજીક નો ભાવ છે. જો ફેડરલ રિઝર્વનું વલણ થોડું ઢીલું જોવા મળશે તો ડોલર ઈન્ડેક્સ અને બોન્ડ યીલ્ડમાં ઘટાડાની સંભાવના છે. પરિણામે સોનું 64500 રૂપિયા સુધી પણ પહોંચવાની સંભાવના છે.

1 મિસ્ડ કોલથી જાણો લેટેસ્ટ સોનાના ભાવ

IBJA તરફથી કેન્દ્ર સરકાર દ્વારા જાહેર રજાઓ સિવાય સાનિવારે અને રવિવારે આ મિસ્ડ કોલથી જાણી શકતા ભાવો બંધ રહે છે. 22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરવાથી તમારા મોબાઇલમા Gold Latest Rate નો SMS દ્વારા મેળવી શકો છો. આ સિવાય તમે સોના ચાંદીના લેટેસ્ટ ભાવો માટે ઓફિશિયલ વેબસાઇટ https://ibjarates.com/ પર જાણી શકો છો. જે સમયે સમયે અપડેટ થતી રહે છે.

આજના સોનાના ભાવ

આજના https://ibjarates.com/ ભાવો નીચે મુજબ દર્શાવવામાં આવ્યા છે.

  • Fine Gold (999) સોનાના ભાવ 1 ગ્રામના – 5776
  • 22 કેરેટ સોનાના ભાવ 1 ગ્રામના – 5637
  • 20 કેરેટ સોનાના ભાવ 1 ગ્રામના – 5141
  • 18 કેરેટ સોનાના ભાવ 1 ગ્રામના – 4679

અન્ય માહિતી

ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન દ્વારા બહાર પાડવાં આવતા સોના તથા ચાંદીના ભાવો અલગ અલગ પ્યુરિટી વાળા ભાવો બહાર પાડવામાં આવે છે. આ તમામ ભાવો ટેક્સ તથા ઘડામણની મજૂરી સિવાય ના દર્શાવવામાં આવે છે. IBJA દ્વારા બહાર પાડવામાં આવેલા ભાવો દેશ ભરમાં માન્ય છે પરંતુ તેમાં GST સામેલ હોતો નથી તેમજ ગ્રાહકો એ ઘરેણાં ખરીદ્યા પછી જે કિંમત ચૂકવવાની હોય છે તે તમામ ટેક્સ સહિતની હોય છે. જેથી વધુ હોય છે.

Important Link

IBJA ની ઓફિશિયલ વેબસાઇટ માટે અહિં ક્લીક કરો
હોમ પેજ અહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો અહિં ક્લીક કરો
Follow us on Google News અહિં ક્લીક કરો

Leave a Comment