GSEB SSC Result News: ગુજરાત બોર્ડ દ્વારા ધોરન 10 અને 12 ની પરીક્ષાઓ લેવાઇ ગઇ છે. અને હાલ ઉતરવહિઓનુ મૂલ્યાંકન ની કામગીરી પુરજોશમા ચાલી રહિ છે. ત્યારે બોર્ડના વિદ્યાર્થીઓ GSEB SSC Result News રીજલ્ટ ક્યારે આવશે તેની કાગાડોળે રાહ જોઇ રહ્યા છે. સામાન્ય રીતે દર વર્ષે મે અને જુન માસમા GSEB SSC RESULT અને GSEB HSC RESULT બોર્ડ દ્વારા જાહેર થતુ હોય છે. આજે જાણીએ બોર્ડની પરીક્ષાની ઉતરવહિઓનુ મૂલ્યાંકન કામગીરી અને રીજલ્ટ તૈયાર કરવાની ડેટા એન્ટ્રીઓની કામગીરી કેટલે પહોંચી છે અને અંદાજીત ક્યારે રીજલ્ટ જાહેર થઇ શકે.
ધોરણ 10 પરિણામ 2023
આર્ટીકલ | ધોરણ 10 રીજલ્ટ બાબત |
બોર્ડ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ |
વિદ્યાર્થીઓની સંખ્યા | 12 લાખ અંદાજીત |
પરિણામ | GSEB SSC RESULT 2023 |
પરિણામની તારીખ | અંદાજીત મે મહિનાના અંત અથવા જુન મહિનાની શરુઆત |
ઓફીસીયલ વેબસાઈટ | www.gseb.org |
GSEB SSC Result News
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાની ૯૦ લાખથી વધુ ઉત્તરવહીનું મૂલ્યાંકન ની કામગીરી પુરી થઈ ગઈ છે. બોર્ડ દ્વારા હાલમાં વિદ્યાર્થીઓ મેળવેલા ગુણની ડેટા એન્ટ્રીની કામગીરી ચાલુ કરવામાં આવી છે. જેમાં પણ ધોરણ.૧૨ સાયન્સની ડેટા એન્ટ્રીની ૯૫ ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનું બોર્ડના અધિકારીઓ જણાવી રહ્યાં છે. જેથી ધોરણ.૧૨ સાયન્સની પરીક્ષાનું પરિણામ મે મહિનાના પહેલા
અઠવાડીયામાં જાહેર થવાની શ્કયતાઓ છે. શિક્ષણ બોર્ડ દ્વારા ગત ૧૪ માર્ચથી
૨૯મી માર્ચ દરમિયાન ધોરણ.૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી અને ૩૦ માર્ચથી મૂલ્યાંકન કામગીરી શરૂ કરવામાં આવી હતી. રાજ્યમાં ઉત્તરવહી મૂલ્યાંકન માટે કુલ ૩૩૪ જેટલા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં વ્યવસ્થા કરાઈ હતી. ધોરણ.૧૦માં ૪૯ લાખ જેટલી ઉત્તરવહીઓ ચકાસવામાં આવ
જેમાં પ્રથમ ભાષાની ૭.૭૪ લાખ, દ્વિતીય ભાષાની ૭.૭૮ લાખ, ગણિત સ્ટાન્ડર્ડની ૮૧ હજાર , ગણિત બેઝિકની ૭.૮૦ વિજ્ઞાનની ૮.૬૦ લાખ, સામાજિક વિજ્ઞાનની ૭.૭૧ લાખ, અંગ્રેજીની ૬.૯૬ લાખ, ગુજરાતી દ્વિતીય ભાષાની ૧.૧૭ લાખ ઉત્તરવહી તપાસમાં આવી. આવી જ રીતે ધોરણ.૧૨ સાયન્સમાં ૬ લાખ જેટલી ઉત્તરવહીનું મૂલ્યાંકન કરાયું. જેમાં કેમિસ્ટ્રીની ૧.૨૩ લાખ, બાયોલોજીની ૭૫ હજાર, મેથ્સની ૪૨ હજાર, અંગ્રેજી દ્વિતીય ભાષાની ૮૧ હજાર, ભાષા અને કમ્પ્યુટરની ૧.૧૫ લાખ ઉત્તરવહીનું મૂલ્યાંકન પૂર્ણ કરવામાં આવ્યું.

ધોરણ.૧૦ અને ૧૨નું પરિણામ મે મહિનાના ત્રીજા અથવા ચોથા અઠવાડીયામાં જાહેર થઈ શકે છે.
https://gujarati.nhmsatararecruitment.in/the-market-the-price-400-rupees/
GSEB SSC RESULT 2023
ધોરણ 10 ના રીજલ્ટ અંગે બોર્ડ તરફથી હજુ કોઇ તારીખો જાહેર કરવામા આવી નથી. ધોરણ 10 અને 12 ના રીજલ્ટ અંગે ઓફીસીયલ તારીખોની જાહેરાત બોર્ડ દ્વારા તેની ઓફીસીયલ વેબસાઇટ www.gseb.org પર કરવામા આવે છે. GSEB SSC RESULT 2023 અંગે લેટેસ્ટ માહિતી માટે ઓફીસીયલ વેબસાઇટ ચેક કરતા રહેવુ.
ધોરણ 10 ગયા વર્ષ ના પરીણામ પર નજર
કુલ પરિણામ | 65.18% |
---|---|
કુલ પરીક્ષા કેન્દ્રો | 958 |
વિદ્યાર્થીઓની સંખ્યા | 7,72,771 |
કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા | 5,03,726 |
સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર (રૂપાવટી, રાજકોટ) | 94.80% |
સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર (રૂવાબારી મુવાડા, દાહોદ | 19.17% |
સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો (સુરત) | 75.64% |
સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો (પાટણ) | 54.29% |
100 ટકા પરિણામ ધરાવતી શાળા | 294 |
30 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળા | 121 |
કુમારોનું પરિણામ | 59.92% |
કન્યાઓનું પરિણામ | 71.66% |
મહત્વપૂર્ણ લિંક
GSEB SSC Result News | અહીં ક્લિક કરો |
gseb ઓફીસીયલ વેબસાઇટ | www.gseb.org |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
GSEB SSC RESULT DATE શું છે ?
GSEB SSC RESULT DATE હજુ બોર્ડ તરફથી જાહેર કરવામા આવી નથી. અંદાજીત મે મહિનાના અંતમા અથવા જુન મહિનાની શરૂઆતમા રીજલ્ટ આવી શકે છે
https://gujarati.nhmsatararecruitment.in/mparivahan-app/
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને ધોરણ 10 પરિણામની તારીખ જાહેર સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.