ગુજરાત હાઇકોર્ટમાં પટ્ટાવાળાની ભરતી, છેલ્લી તારીખ : 19 મે 2023

ગુજરાત હાઇકોર્ટમાં પટ્ટાવાળાની ભરતી : ગુજરાત હાઇકોર્ટ દ્વારા બેલિફ અને પટાવાળા સહિત વર્ગ 3 અને વર્ગ 4 ની ટોટલ 1678 જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ ગુજરાત હાઇકોર્ટની ઓજસ વેબસાઇટ પરથી ઑનલાઇન અરજી કરવાની રહેશે.

આ ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન અને ઓનલાઈન એપ્લાય ટૂંક સમય માં ગુજરાત હાઇકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવસે. ગુજરાત હાઇકોર્ટમાં નોકરી માટે રસ ધરાવતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આસિસ્ટન્ટની 1778 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અને ઓનલાઈન ઓફિસીયલ વેબ સાઈટ મારફતે અરજી કરવાની રહેશે.

ગુજરાત હાઇકોર્ટમાં પટ્ટાવાળાની ભરતી

સંસ્થાનું નામ ગુજરાત હાઇકોર્ટ
પોસ્ટનું નામ બેલિફ અને પટાવાળા
નોકરીનું સ્થળ ગુજરાત
પગાર ધોરણ 19,500
ફોર્મ શરૂ થવાની તારીખ 24-04-2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19-05-2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની @ hc-ojas.gujarat.gov.in

ગુજરાત હાઇકોર્ટમાં પટ્ટાવાળાની ભરતી પોસ્ટ અને જગ્યા

ગુજરાત હાઇકોર્ટ ભરતીમાં કઈ પોસ્ટ માં કેટલી જગ્યાઓ છે તે નીચે મુજબ છે:

બેલિફ/પ્રોસેસ સર્વર 109
નીચલી અદાલત હસ્તક પટાવાળા 1499
ઔધ્યોગિક અને મજૂર અદાલત હસ્તક પટાવાળા 11
નીચલી અદાલત હસ્તક ડ્રાઈવર 47
ઔધ્યોગિક અને મજૂર અદાલત હસ્તક બેલિફ/પ્રોસેસ સર્વર 12

ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી 2023

ગુજરાત હાઇકોર્ટ દ્વારા કુલ 1778 આસિસ્ટન્ટની જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે જેના ફોર્મ ટૂંક સમયમાં ભરાશે .ગુજરાત હાઈકોર્ટ દ્વારા 1778 આસિસ્ટન્ટની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. પોસ્ટને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

જે મિત્રો Gujarat High Court Assistant Bharti 2023 ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

ગુજરાત હાઇકોર્ટ ભરતીમાં કેવી રીતે ફોર્મ ભરવું?

ગુજરાત હાઇકોર્ટ ભરતીમાં ફોર્મ ભરવા માટે નીચે મુજબ સ્ટેપ અનુસરો;

  1. સૌ પ્રથમ તમે ગુજરાત હાઇકોર્ટની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ અથવા અહીં ક્લિક કરો
  2. હવે Job Application સેકશન પર ક્લિક કરો.
  3. ત્યા તમે જે પોસ્ટ માં ફોર્મ ભરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now બટન પર ક્લિક કરો.
  4. હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  5. પછી ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  6. બસ, તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

Important Link

જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટે ટૂંક સમય માં જાહેર થસે
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત હાઇકોર્ટમાં પટ્ટાવાળાની ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment