Gujarat Rain Forecast Latest News આવતી કાલે 18 તારીખ ના રોજ ગુજરાતના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. કચ્છ, રાજકોટ, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમરેલી, વલસાડ, ડાંગ, ગીર સોમનાથ, ભાવનગર, તાપી, નવસારી, સુરત, છોટાઉદેપુર અને દાહોદમાં છુટા છવાયા વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
Gujarat Rain Forecast Latest News
19 તારીખે કયા કયા વિસ્તારમાં શક્યતા
Gujarat Rain Forecast Latest News: 19 તારીખના રોજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમુક સ્થળો ગાંધીજી સાથે મધ્યમથી સારો વરસાદ જોવા મળી શકે છે. અમુક વિસ્તારમાં ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે.
જેમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, સુરત, છોટાઉદેપુર, વડોદરા અને ભરૂચમાં અમુક વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળી શકે છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને કચ્છમાં છુટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા રહેલી છે
અંબાલાલ પટેલ ની વાવણીની આગાહી
અંબાલાલ પટેલે 28 તારીખ સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરી છે. કોઈક ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની પણ શક્યતા તેમણે વ્યક્ત કરી છે. આ સાથે અંબાલાલ પટેલે 20 થી 28 તારીખ દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ થવાની આગાહી કરી છે. 20 થી 28 જૂન માં વાવણી લાયક વરસાદ થવાની પણ શક્યતા છે. કોઈ ભાગમાં ભારે વરસાદ પણ થવાની શક્યતા રહેલી છે.
Important Links
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
વધુ માહિતી માટે | અહિં કલીક કરો |
હોમ પેજ માટે | અહિં કલીક કરો |