Gujarati Calendar 2024: દિવાળી તહેરાવાર નજીક આવી રહ્યો છે, ત્યારે વિક્રમ સાવંત 2079નું વર્ષ પૂરું થાય છે, તારીખ 14 નવેમ્બર થી નૂતન વર્ષાભિનંદન એટલે કે આપણા ગુજરાતીઓ માટે નવું વર્ષ બેસે છે. અને વિક્રમ સવંત 2080 બેસે છે. નવું વર્ષ શરુ થતા જ ઘરે નવું ગુજરાતી કેલેન્ડર વસાવે છે, આપણે આ પોસ્ટ માં જાણીશું ગુજરાતી કેલેન્ડર 2024 અને સાથે ગુજરાતી કેલેન્ડર 2024નું કેલેન્ડર pdf સ્વરૂપ મેળવીશું. જે તમે મોબાઈલ માં રાકશો તો ગમે ત્યારે તમને કામ લાગશે, જેમકે દિવસના ચોઘડિયા રાત્રીના ચોઘડિયા, તહેવારો, રજાનું લિસ્ટ જોવા મળશે.
Gujarati Calendar 2024
વિક્રમ સંવત 2080ની શુભ શરૂઆત થવા જઇ રહી છે. ત્યારે દરેક લોકો ઘરે નવુ ગુજરાતી કેલેન્ડર અને તારીખીયા લાવતા હોય છે. આ માટે તીથી તોરણ મુજબ ગુજરાતી કેલેન્ડર 2024 અને અન્ય વિવિધ ગુજરાતી પંચાંગ 2024 ખરીદતા હોય છે. આ માટે આ આર્ટીકલ મા આપણે Gujarati Calendar 2024 pdf અને ગુજરાતી કેલેન્ડર એપ. ની માહિતી મેળવીશુ.
- આજનુ પંચાંગ
- આજના ચોઘડીયા
- આજનુ રાશીફળ
- વાર્ષિક રાશીફળ
- તહેવારોનુ લીસ્ટ 2024
- જાહેર રજા લીસ્ટ 2024
- આજની તીથી
- આજના શુભ મુહુર્ત
- દરરોજના સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય
- આજનુ નક્ષત્ર
- આજની રાશી
- કુંડલી
- આજના વાહન ખરીદી શુભ મુહુર્ત
- 2024 ના લગ્ન ના શુભ મુહુર્ત
- બેંક રજા લીસ્ટ
- હિંદુ કેલેન્ડર 2024
- કેલેન્ડર વિક્રમ સંવત 2080
જાહેર રજા લિસ્ટ 2024 ની pdf જોવા માટે અહીં ક્લિક કરી મેળવી શકશો,
મરજિયાત રજાઓ અને બેંકોની રજાઓનું લિસ્ટ જોવા માટે અહીં ક્લિક કરી મેળવી શકશો.
ગુજરાતી કેલેન્ડર 2024 એપ ના ફીચર નીચે મુજબ છે.
- આ એપ મા ગુજરાતી કેલેન્ડર 2024 આપવામા આવ્યુ છે.
- દરેક મહિના ના કેલેન્ડર ને ઈમેજ અને PDF તરીકે સેવ કરી શકો છો.
- રાશીફળ 2024 આપવામા આવ્યુ છે.
- Tithi Toran Gujarati Calendar 2024 મા દરરોજ નો સૂર્યાસ્ત અને સુર્યોદય નો સમય આપવામા આવ્યો છે.
- આ કેલેન્ડર મા દરેક મહિનાના ઉપવાસના દિવસો આપવામા આવ્યા છે.
- આ કેલેન્ડર વિક્રમ સંવત 2080 માટે આપવામા આવ્યુ છે.
- આજનો દિનવિશેષ આપવામા આવ્યો છે.
- આ એપ. મા જાહેર રજા 2024 ના દિવસો આપવામા આવ્યા છે.
- આ એપ. મા બેંક રજા લીસ્ટ 2024 ના દિવસો આપવામા આવ્યા છે.
- આ એપ મા આજના ચોઘડીયા અને આજના મુહુર્ત પણ આપવામા આવ્યા છે.
- આ એપ. દરેક ધર્મ ના તહેવારો નુ લીસ્ટ આપવામા આવ્યુ છે.
જો તમારે આ ગુજરાતી કેલેન્ડર નું એપ મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવું હોય તો અહીં ક્લિક કરો અને ગુજરાતી કેલેન્ડરની PDF તમારે મોબાઈલમાં સેવ રાખવી હોય તો અહીં ક્લિક કરી pdf સેવ કરી શકો છો.