heavy rain : ગુજરાતમાં વરસાદ ભુક્કા બોલાવી રહ્યો છે. ગઈકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. ત્યારે આજે પણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
heavy rain આજે ક્યાં કયા જિલ્લામાં આગાહી?
આજે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.
heavy rain સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ તમામ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે.
4 તારીખે ક્યાં કયા આગાહી?
heavy rain : ચાર તારીખના રોજ વરસાદના વિસ્તારોમાં ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને મધ્ય ગુજરાતના અનુપ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. પંચમહાલ, વડોદરા, છોટા ઉદયપુર, સુરત, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ આપ્યું છે. આ વિસ્તારોમાં છુટા છવાયા વિસ્તારો પર ભારે વરસાદની શક્યતા છે. બાકીના વિસ્તારોમાં છૂટાછવા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
Important Links
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
વધુ માહિતી માટે | અહિં કલીક કરો |
હોમ પેજ માટે | અહિં કલીક કરો |